નથી ઉઠાવતો કોઈની મજબુરીનો ફાયદો,
નથી ઉઠાવતો
કોઈની મજબુરીનો ફાયદો,
મારા જીવનનો આ છે એક
મજબુત કાયદો !!
nathi uthavato
koini majaburino fayado,
mar jivanano chhe ek
majabut kayado !!
Attitude Shayari Gujarati
2 years ago
બદલાઈ નથી ગયા અમે, બસ
બદલાઈ નથી ગયા અમે,
બસ થોડી જવાબદારીના લીધે
વ્યસ્ત હોઈએ છીએ !!
badalai nathi gay ame,
bas thodi javabadarin lidhe
vyast hoie chie !!
Attitude Shayari Gujarati
2 years ago
સમય ખરાબ છે તો વેચી
સમય ખરાબ
છે તો વેચી દો સાહેબ,
એક દિવસ આ જ બજારમાં ફરી
આવીશ નામ કમાઈને !!
samay kharab
chhe to vechi do saheb,
ek divas j bajaram fari
avish nam kamaine !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે વકીલ બદલતા રહેજો, અમે
તમે વકીલ
બદલતા રહેજો,
અમે જજને જ ખરીદી લઈશું !!
tame vakil
badalat rahejo,
ame jajane j kharidi laishun !!
Attitude Shayari Gujarati
2 years ago
દમ અવાજમાં નહીં, શબ્દોમાં હોવો
દમ અવાજમાં નહીં,
શબ્દોમાં હોવો જોઈએ સાહેબ !!
dam avajam nahi,
shabdom hovo joie saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
મને મારા મૌનથી સમજજો સાહેબ,
મને મારા
મૌનથી સમજજો સાહેબ,
કેમ કે શબ્દો તો હું માણસ
જોઇને બોલું છું !!
mane mar
maunathi samajajo saheb,
kem ke shabdo to hu manas
joine bolu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
એના માટે માન હતું, પણ
એના માટે માન હતું,
પણ એને થોડુક અભિમાન હતું !!
en mate man hatu,
pan ene thoduk abhiman hatu !!
Attitude Shayari Gujarati
2 years ago
ભરોસો રાખજે મારા પર, અને
ભરોસો રાખજે મારા પર,
અને કોઈને દિલમાં વસાવી લઈએ
તો કોઈ દિવસ ભૂલતા નથી !!
bharoso rakhaje mar par,
ane koine dilam vasavi laie
to koi divas bhulat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘમંડ હોય તો ક્યારેક મળી
ઘમંડ હોય તો
ક્યારેક મળી જજો સાહેબ,
અમને હકીકતના દર્શન
કરાવતા આવડે છે !!
ghamand hoy to
kyarek mali jajo saheb,
amane hakikatan darshan
karavat avade chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
નથી જોઈતું એ જે મારા
નથી જોઈતું એ
જે મારા નસીબમાં નથી,
ભીખ માંગીને જીવવું મારા
લોહીમાં નથી !!
nathi joitu e
je mar nasibam nathi,
bhikh mangine jivavu mar
lohim nathi !!
Attitude Shayari Gujarati
2 years ago