Teen Patti Master Download
દુનિયા જીતી જાશુ વાલા, બસ

દુનિયા
જીતી જાશુ વાલા,
બસ ભાયુ ભેગા અને ભડવા
છેટા રેજો !!

duniy
jiti jashu val,
bas bhayu bheg ane bhadav
chhet rejo !!

હારી નથી ગયો જીતીને બતાવીશ,

હારી નથી
ગયો જીતીને બતાવીશ,
મારો સમય ખરાબ છે હું નહીં.

hari nathi
gayo jitine batavish,
maro samay kharab chhe hu nahi.

કોઈની સાથે વાત કરવાનું મન

કોઈની સાથે
વાત કરવાનું મન નથી થતું,
પણ લગ્ન તો લવ સ્ટોરી
વાળા જ કરવા છે !!

koini sathe
vat karavanu man nathi thatu,
pan lagn to lav stori
val j karav chhe !!

હું શું છું અને શું

હું શું છું અને શું કરી શકું છું,
એ બધું સમય આવે ત્યારે
જ બતાવીશ !!

hu shun chhu ane shun kari shaku chhu,
e badhu samay ave tyare
j batavish !!

હા માનીએ છીએ કે અમે

હા માનીએ છીએ
કે અમે ખરાબ છીએ સાહેબ,
પણ કોઈને અંધારામાં રાખતા
અમને નથી આવડતું !!

h manie chie
ke ame kharab chie saheb,
pan koine andharam rakhat
amane nathi avadatu !!

જરા સંભાળીને કરજો અમારી બદનામી

જરા સંભાળીને કરજો
અમારી બદનામી સાહેબ,
તમારી મહેફિલમાં અમારા
ચાહકો પણ બેઠા છે !!

jar sambhaline karajo
amari badanami saheb,
tamari mahefilam amar
chahako pan beth chhe !!

કોઈ કહે કે તમે આવા

કોઈ કહે કે તમે આવા કેમ ?
તો કહેજો અમારામાં ખામી
જોવાવાળા તમે જ કેમ ?
☺️☺️☺️☺️☺️

koi kahe ke tame av kem?
to kahejo amaram khami
jovaval tame j kem?
☺️☺️☺️☺️☺️

એકલા હતા અને એકલા જ

એકલા હતા
અને એકલા જ રહીશું,
હવે કોઈની ઉમ્મીદ નથી
અને જરૂર પણ !!

ekal hat
ane ekal j rahishun,
have koini ummid nathi
ane jarur pan !!

વાત જો નફરતની હોય તો

વાત જો નફરતની હોય
તો અમે દિલથી કરીએ છીએ,
કારણ કે પ્રેમ સાથે તો અમારે
૩૬ નો આંકડો છે !!

vat jo nafaratani hoy
to ame dilathi karie chie,
karan ke prem sathe to amare
36 no ankado chhe !!

મારા વિચારો અને હું તમને

મારા વિચારો
અને હું તમને ના પણ ગમું,
અહીં ભાગવત ગીતા પર પણ
સવાલ કરનારા બેઠા છે !!

mar vicharo
ane hu tamane na pan gamu,
ahi bhagavat git par pan
saval karanar beth chhe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.