Teen Patti Master Download
વાત એ નથી કે મારામાં

વાત એ નથી
કે મારામાં તાકાત નથી,
વાત એ છે કે મારી તાકાત જોવાની
તારી ઔકાત નથી !!

vat e nathi
ke maram takat nathi,
vat e chhe ke mari takat jovani
tari aukat nathi !!

મને એ ખબર નથી કે

મને એ ખબર નથી કે
હું કામયાબ થઈશ કે નહીં,
પણ એટલી ખબર છે કે મારી મહેનત
એક દિવસ જરૂર રંગ લાવશે !!

mane e khabar nathi ke
hu kamayab thaish ke nahi,
pan etali khabar chhe ke mari mahenat
ek divas jarur rang lavashe !!

જે મને નડ્યા છે એમને

જે મને નડ્યા છે
એમને હું કાયદેસર નડીશ જ,
ભલે થોડી વાર લાગશે પણ
૧૦૦% નડીશ !!

je mane nady chhe
emane hu kayadesar nadish j,
bhale thodi var lagashe pan
100% nadish !!

એક મસ્ત ફોટો અને ઉપરથી

એક મસ્ત ફોટો અને
ઉપરથી હિરોઈનવાળી અદા,
અરે તું શું ગાંડા તારા જેવા 25
મારા પર છે ફિદા !!

ek mast photo ane
uparathi hiroinavali ad,
are tu shun gand tar jev 25
mar par chhe fid !!

લગાવ બસ એટલે ઓછો રાખું

લગાવ બસ
એટલે ઓછો રાખું છું,
લોકો ક્યાં હંમેશા માટે આવે
છે જિંદગીમાં !!

lagav bas
etale ochho rakhu chhu,
loko ky hammesh mate ave
chhe jindagim !!

એ તો ખાનદાની નડી જાય

એ તો ખાનદાની
નડી જાય છે સાહેબ,
બાકી ખાનદાન ઉખાડતા
વાર ના લાગે !!

e to khanadani
nadi jay chhe saheb,
baki khanadan ukhadat
var na lage !!

જંગલી કુતરાઓ મળીને સિંહને ઘેરી

જંગલી કુતરાઓ
મળીને સિંહને ઘેરી તો શકે છે,
પણ ક્યારેય એનો શિકાર નથી
કરી શકતા સાહેબ !!

jangali kutarao
maline sinhane gheri to shake chhe,
pan kyarey eno shikar nathi
kari shakat saheb !!

મૌન રહેવું મારી તાકાત છે

મૌન રહેવું મારી
તાકાત છે કમજોરી નહીં,
એકલું રહેવું મારી આદત છે
મજબૂરી નહીં !!

maun rahevu mari
takat chhe kamajori nahi,
ekalu rahevu mari adat chhe
majaburi nahi !!

આમ તો હું જીદ્દી નથી

આમ તો હું જીદ્દી નથી સાહેબ,
પણ જયારે જીદ પર આવીશ ને ત્યારે
અંજામ ઘણો ખરાબ હશે હો !!

am to hu jiddi nathi saheb,
pan jayare jid par avish ne tyare
anjam ghano kharab hashe ho !!

મારી હાર બાદ પણ મારો

મારી હાર બાદ
પણ મારો આ હસતો ચહેરો,
તારી જીતની મહેફિલને વિખેરવા
માટે પુરતો છે !!

mari har bad
pan maro hasato chahero,
tari jitani mahefilane vikherav
mate purato chhe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.