Teen Patti Master Download
અમારો સમય પણ કંઇક એવો

અમારો સમય
પણ કંઇક એવો આવશે,
જે નફરત કરે છે એ પણ
અમને ચાહશે !!

amaro samay
pan kaik evo avashe,
je nafarat kare chhe e pan
amane chahashe !!

દિલનો નેક છું દોસ્ત, શરારત

દિલનો નેક છું દોસ્ત,
શરારત કરું છું સૌની સાથે
પણ સાજીશ નહિ !!

dilano nek chhu dost,
shararat karu chhu sauni sathe
pan sajish nahi !!

નડવાનું કિડી ને પણ નઈ,

નડવાનું કિડી ને
પણ નઈ, પણ જો વચ્ચે આવેતો,
મુકવાનો સિંહ ને પણ નઈ !!
😎😎😎😎😎😎

nadavanu kidi ne
pan nai, pan jo vacche aveto,
mukavano sinh ne pan nai !!
😎😎😎😎😎😎

એક જ શોખ હું કાયમ

એક જ શોખ
હું કાયમ રાખું છું,
સમય ગમે તેવો હોય પણ
ચહેરો હસતો રાખું છું !!

ek j shokh
hu kayam rakhu chhu,
samay game tevo hoy pan
chahero hasato rakhu chhu !!

અમે ખરાબ માણસ છીએ સાહેબ,

અમે ખરાબ
માણસ છીએ સાહેબ,
ખરાબ સમયમાં અમે જ
કામ આવીશું !!

ame kharab
manas chie saheb,
kharab samayam ame j
kam avishun !!

સિંહનું સમાધાન સ્મશાને જ હોય

સિંહનું સમાધાન
સ્મશાને જ હોય સાહેબ,
બાકી જીવતો સિંહ કોઈ સામે
નમે એ વાતમાં દમ નથી !!

sinhanu samadhan
smashane j hoy saheb,
baki jivato sinh koi same
name e vatam dam nathi !!

સામનો કરતા કરતા થાકી જશો

સામનો કરતા
કરતા થાકી જશો સાહેબ,
કેમ કે મારી સાથે મારા
દોસ્તો ઉભા છે !!

samano karat
karat thaki jasho saheb,
kem ke mari sathe mar
dosto ubh chhe !!

બોલતા પહેલા વિચારજો હો સાહેબ,

બોલતા પહેલા
વિચારજો હો સાહેબ,
બાકી જીભ અને હાથ અમારી
પાસે પણ છે !!

bolat pahel
vicharajo ho saheb,
baki jibh ane hath amari
pase pan chhe !!

તમારી બનાવેલી વ્યાખ્યાથી અલગ છું,

તમારી બનાવેલી
વ્યાખ્યાથી અલગ છું,
એનો મતલબ એમ નથી
કે હું ખરાબ છું !!

tamari banaveli
vyakhyathi alag chhu,
eno matalab em nathi
ke hu kharab chhu !!

જો માથે બરફ અને મુખમાં

જો માથે બરફ
અને મુખમાં બરફી,
તો આખી દુનિયા તમારાં તરફી !!
😎😎😎😎😎😎😎😎

jo mathe baraf
ane mukham baraphi,
to akhi duniy tamar taraphi !!
😎😎😎😎😎😎😎😎

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.