
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ
હું એ ચહેરાને
ક્યારેય ઉદાસ નહીં થવા દઉં,
જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે !!
hu e chaherane
kyarey udas nahi thav dau,
je mar chaherane joine
khush thai jay chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
પૂછી લેતા બસ એ મિજાજ
પૂછી લેતા
બસ એ મિજાજ મારો,
કેટલો આસાન હતો
ઈલાજ મારો !!
puchi let
bas e mijaj maro,
ketalo asan hato
ilaj maro !!
Attitude Shayari Gujarati
2 years ago
કોણ આવ્યું અને કોણ ગયું,
કોણ આવ્યું અને કોણ ગયું,
એવું મને ક્યારેય ગણતા
ફાવ્યું જ નથી !!
kon avyu ane kon gayu,
evu mane kyarey ganat
favyu j nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
હું એવી છોકરી છું જે
હું એવી છોકરી
છું જે દુઃખી થઇ જાય છે,
અને એ પણ કોઈ કારણ વગર !!
hu evi chhokari
chhu je dukhi thai jay chhe,
ane e pan koi karan vagar !!
Attitude Shayari Gujarati
2 years ago
હું જાણું છું કે હું
હું જાણું છું કે હું સારો નથી,
પણ બીજાની જેમ મતલબના
સંબંધ રાખતા મને નથી આવડતું !!
hu janu chhu ke hu saro nathi,
pan bijani jem matalaban
sambandh rakhat mane nathi avadatu !!
Attitude Shayari Gujarati
2 years ago
ટોળા તો કુતરાઓના હોય સાહેબ,
ટોળા તો
કુતરાઓના હોય સાહેબ,
સિંહ તો એકલો જ નીકળતો હોય છે !!
tol to
kutaraon hoy saheb,
sinh to ekalo j nikalato hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મને કોઈની ભીખમાં મળેલી ખુશી
મને કોઈની ભીખમાં
મળેલી ખુશી પસંદ નથી,
હું તો મારા ગમોમાં પણ રહું
છું નવાબોની જેમ !!
mane koini bhikham
maleli khushi pasand nathi,
hu to mar gamom pan rahu
chhu navaboni jem !!
Attitude Shayari Gujarati
2 years ago
બસ ખાલી થોડોક ગુસ્સો વધારે
બસ ખાલી
થોડોક ગુસ્સો વધારે છે,
પણ સાચે હું દિલની બહુ સારી છું !!
bas khali
thodok gusso vadhare chhe,
pan sache hu dilani bahu sari chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
હાથ આપશો તો હૈયા સુધી
હાથ આપશો
તો હૈયા સુધી આવીશું,
અને સાથ આપશો તો સ્મશાન
સુધી આવીશું !!
hath apasho
to haiy sudhi avishun,
ane sath apasho to smashan
sudhi avishun !!
Attitude Shayari Gujarati
2 years ago
હું નથી આકાશ કે મબલખ
હું નથી આકાશ કે
મબલખ મને તારા મળે,
બે ચાર મારા મળે તોય ઘણું !!
hu nathi akash ke
mabalakh mane tar male,
be char mar male toy ghanu !!
Attitude Shayari Gujarati
2 years ago