
પાણીથી ન્હાય એ કપડાં બદલી
પાણીથી ન્હાય
એ કપડાં બદલી શકે છે,
પણ જે પરસેવેથી ન્હાય એ
કિસ્મત બદલી શકે છે !!
panithi nhay
e kapad badali shake chhe,
pan je parasevethi nhay e
kismat badali shake chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ફક્ત મારું નામ જ તોફાની
ફક્ત મારું
નામ જ તોફાની છે,
બાકી દિલનો તો હું
સાવ ભોળો છું !!
phakt maru
nam j tofani chhe,
baki dilano to hu
sav bholo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
બસ એટલું અમીર થવું છે
બસ એટલું
અમીર થવું છે મારે,
કે ઉપરવાળી લાઈન
બોલવી ના પડે !!
bas etalu
amir thavu chhe mare,
ke uparavali lain
bolavi na pade !!
Attitude Shayari Gujarati
2 years ago
બધાને ગમવું ક્યાં જરૂરી છે
બધાને ગમવું
ક્યાં જરૂરી છે સાહેબ,
મને ગમતાઓને હું ગમું
એટલું જ બસ છે !!
badhane gamavu
ky jaruri chhe saheb,
mane gamataone hu gamu
etalu j bas chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જરૂર પડે ત્યારે યાદ ના
જરૂર પડે
ત્યારે યાદ ના કરતા હવે,
કેમ કે સભ્યતાની ગલી અમે
ક્યારની છોડી દીધી છે !!
jarur pade
tyare yad na karat have,
kem ke sabhyatani gali ame
kyarani chhodi didhi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
બોલીને બદલાઈ જાય, એવા લોકો
બોલીને
બદલાઈ જાય,
એવા લોકો પસંદ
નથી મને !!
boline
badalai jay,
ev loko pasand
nathi mane !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે હું બધી રીતે perfect
ભલે હું બધી
રીતે perfect નથી,
પણ બીજા માફક હું fake
પણ નથી !!
bhale hu badhi
rite perfect nathi,
pan bij mafak hu fake
pan nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
કંઇક તો છું હું, ભગવાને
કંઇક તો છું હું,
ભગવાને એમ જ ખોટી મહેનત
તો નહીં કરી હોય મને બનાવીને !!
kaik to chhu hu,
bhagavane em j khoti mahenat
to nahi kari hoy mane banavine !!
Attitude Shayari Gujarati
2 years ago
હું માત્ર એ જ કરું
હું માત્ર એ જ કરું છું,
જે મારા દિલને સાચું
લાગે છે !!
hu matr e j karu chhu,
je mar dilane sachhu
lage chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
સમયની રાહ જો દોસ્ત, છેલ્લે
સમયની રાહ જો દોસ્ત,
છેલ્લે તો અમારાથી જ
મુલાકાત થશે !!
samayani rah jo dost,
chhelle to amarathi j
mulakat thashe !!
Attitude Shayari Gujarati
2 years ago