Teen Patti Master Download
માન આપે ત્યાં જીવ આપી

માન આપે ત્યાં જીવ આપી દેવાનો,
બાકી ખોટા ઊંચા નીચા થાય તો એનો
જીવ લઇ પણ લેવાનો સાહેબ !!

man ape ty jiv api devano,
baki khot unch nich thay to eno
jiv lai pan levano saheb !!

ચુપ છીએ એટલે એવું ના

ચુપ છીએ એટલે એવું
ના સમજશો કે બોલી નથી શકતા,
જો બોલીશું તો તમે સાંભળી
પણ નહીં શકો !!

cup chie etale evu
n samajasho ke boli nathi shakat,
jo bolishun to tame sambhali
pan nahi shako !!

વાત જ્યારે મારા દેશની આવશે

વાત જ્યારે
મારા દેશની આવશે ને,
ત્યારે હું મારી જિંદગી પણ
કુરબાન કરી દઈશ !!

vat jyare
mar deshani avashe ne,
tyare hu mari jindagi pan
kuraban kari daish !!

પીઠ પાછળ લોકો શું બોલે

પીઠ પાછળ લોકો શું બોલે
છે એ વાતનું દુઃખ નથી સાહેબ,
ગર્વ એ વાતનો છે કે સામે બોલવાની
કોઈની તાકાત નથી !!

pith pachal loko shun bole
chhe e vatanu dukh nathi saheb,
garv e vatano chhe ke same bolavani
koini takat nathi !!

લોકો ગમે એટલું મને સમજાવે,

લોકો ગમે એટલું મને સમજાવે,
હવે મને કોઈ ફેર નથી પડતો,
મારે જે કરવું છે એજ કરીશ !!
😎😎😎😎😎😎😎

loko game etalu mane samajave,
have mane koi fer nathi padato,
mare je karavu chhe ej karish !!
😎😎😎😎😎😎😎

ખુશામત કરીને ખીર ખાવા કરતા,

ખુશામત કરીને
ખીર ખાવા કરતા,
મહેનત કરીને ખીચડી
ખાવી વધુ સારી !!

khushamat karine
khir khav karat,
mahenat karine khichadi
khavi vadhu sari !!

તારો Attitude, મારા જૂતા બરાબર !!

તારો Attitude,
મારા જૂતા બરાબર !!

taro attitude,
mar jut barabar !!

જયારે કોઈ મને ના સમજે

જયારે કોઈ
મને ના સમજે ત્યારે,
Music મારું Best Friend
થઇ જાય છે !!

jayare koi
mane na samaje tyare,
music maru best friend
thai jay chhe !!

આવડત હોવી જોઈએ વ્હાલા, બાકી

આવડત હોવી
જોઈએ વ્હાલા,
બાકી હુકમ તો દુશ્મન
પર પણ ચાલે !!

avadat hovi
joie vhal,
baki hukam to dusman
par pan chale !!

કોઈ પ્રેમથી ફૂંક મારે તોય

કોઈ પ્રેમથી ફૂંક
મારે તોય બુઝાઈ જઈએ,
બાકી તો કેટલાય વાવાઝોડા
અહીં હાંફી ગયા !!

koi premathi phunk
mare toy buzai jaie,
baki to ketalay vavajhod
ahi hamphi gay !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.