
માન્યું કે હું કોઈ ખાસ
માન્યું કે
હું કોઈ ખાસ નથી,
પણ મારા જેવી કોઈમાં
વાત નથી !!
manyu ke
hu koi khas nathi,
pan mar jevi koim
vat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
જો બકા આપણે તો હસતા
જો બકા
આપણે તો હસતા રહેવાનું,
બાકી દુનિયા આખી
તેલ લેવા જાય !!
jo bak
apane to hasat rahevanu,
baki duniy akhi
tel lev jay !!
Attitude Shayari Gujarati
2 years ago
મંજિલ પર હું કદી ઉભો
મંજિલ પર હું
કદી ઉભો રહ્યો જ નહીં,
સફર હતી મારી બસ આગળ
ચાલતા રહેવું !!
manjil par hu
kadi ubho rahyo j nahi,
safar hati mari bas agal
chalat rahevu !!
Attitude Shayari Gujarati
2 years ago
સાવ સસ્તો માણસ છું હું,
સાવ સસ્તો માણસ છું હું,
જરા પણ કોઈ મીઠું બોલી દે
એટલે તરત વેચાઈ જાઉં છું !!
sav sasto manas chhu hu,
jar pan koi mithu boli de
etale tarat vechai jau chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુશ રહું છું અને ખુશ
ખુશ રહું
છું અને ખુશ રાખું છું,
લોકોને hurt કરવાની મને
આદત નથી !!
khush rahu
chhu ane khush rakhu chhu,
lokone hurt karavani mane
adat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
ગુસ્સો આવે છે જયારે લોકો
ગુસ્સો આવે છે જયારે લોકો
મને બીજા સાથે Compare કરે છે,
અરે યાર મારું DNA અલગ છે !!
gusso ave chhe jayare loko
mane bij sathe compare kare chhe,
are yar maru dna alag chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
એ જેને હું મળી જાઉં,
એ જેને
હું મળી જાઉં,
એને બીજું શું જોઈએ પછી !!
e jene
hu mali jau,
ene biju shun joie pachi !!
Attitude Shayari Gujarati
2 years ago
મજાક મજાકમાં થોડું જવા દઈએ
મજાક મજાકમાં
થોડું જવા દઈએ છીએ,
બાકી અમને પણ બધું આવડે છે !!
majak majakam
thodu jav daie chie,
baki amane pan badhu avade chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ખાલી #Attitude હોવાથી કંઈ નથી
ખાલી #Attitude
હોવાથી કંઈ નથી થતું સાહેબ,
#Smile એવી આપો કે બધાના
મન જીતી લે !!
khali#attitude
hovathi kai nathi thatu saheb,
#smile evi apo ke badhan
man jiti le !!
Attitude Shayari Gujarati
2 years ago
ખરાબ નથી હું દોસ્ત, બસ
ખરાબ
નથી હું દોસ્ત,
બસ તમને સારો
નથી લાગતો !!
kharab
nathi hu dost,
bas tamane saro
nathi lagato !!
Attitude Shayari Gujarati
2 years ago