
આમ તો બહુ જીદ્દી છું
આમ તો બહુ જીદ્દી છું હું,
પણ તારી આગળ મારી
એક પણ નથી ચાલતી !!
am to bahu jiddi chhu hu,
pan tari agal mari
ek pan nathi chalati !!
Attitude Shayari Gujarati
2 years ago
જે મને ભૂલી જાય, એને
જે મને ભૂલી જાય,
એને યાદ કરવાનું હું પણ
જરૂરી નથી સમજતો !!
je mane bhuli jay,
ene yad karavanu hu pan
jaruri nathi samajato !!
Attitude Shayari Gujarati
2 years ago
આમ તો હું બહુ જીદ્દી
આમ તો
હું બહુ જીદ્દી છું,
પણ તારી આગળ મારું
કંઈ નથી ચાલતું !!
am to
hu bahu jiddi chhu,
pan tari agal maru
kai nathi chalatu !!
Attitude Shayari Gujarati
2 years ago
બહુ મતલબી બની જઈશ હું,
બહુ મતલબી
બની જઈશ હું,
જયારે વાત મારી ઈજ્જત
પર આવશે !!
bahu matalabi
bani jaish hu,
jayare vat mari ijjat
par avashe !!
Attitude Shayari Gujarati
2 years ago
સલાહ આપું છું એનો મતલબ
સલાહ આપું છું એનો
મતલબ એ નથી કે હું સમજદાર છું,
બસ મેં તમારા કરતા પણ વધારે
ભૂલો કરી છે !!
salah apu chhu eno
matalab e nathi ke hu samajadar chhu,
bas me tamar karat pan vadhare
bhulo kari chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જે મારું છે એ મારું
જે મારું છે એ મારું જ છે,
એના પર કોઈનો હક તો શું
કોઈની નજર પણ મંજુર નથી મને !!
je maru chhe e maru j chhe,
en par koino hak to shun
koini najar pan manjur nathi mane !!
Attitude Shayari Gujarati
2 years ago
હું પણ એક બેમતલબી માણસ
હું પણ એક
બેમતલબી માણસ છું,
પોતાની જિંદગીથી રમું છું કોઈના
દિલથી નહીં !!
hu pan ek
bematalabi manas chhu,
potani jindagithi ramu chhu koin
dilathi nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
હું થોડો પાછળ રહી જાઉં
હું થોડો પાછળ
રહી જાઉં તો ચાલશે,
પણ મારે ગદ્દારી કરીને આગળ
નથી આવવું !!
hu thodo pachal
rahi jau to chalashe,
pan mare gaddari karine agal
nathi avavu !!
Attitude Shayari Gujarati
2 years ago
તને બ્લોક કરવાની જરૂર નથી,
તને બ્લોક
કરવાની જરૂર નથી,
પણ હું તને દેખાડીશ કે
તે શું ગુમાવ્યું છે !!
tane blok
karavani jarur nathi,
pan hu tane dekhadish ke
te shun gumavyu chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા મતે આપણા જીવનમાં શું
મારા મતે આપણા
જીવનમાં શું છે એના કરતા,
આપણી સાથે કોણ છે એ બહુ
અગત્યનું હોય છે !!
mar mate apan
jivanam shun chhe en karat,
apani sathe kon chhe e bahu
agatyanu hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago