Teen Patti Master Download
પોતાના જ દગો દઈ જાય

પોતાના જ દગો
દઈ જાય તો વાત અલગ છે,
બાકી ખાલી ગુલેલોથી બાજનો
શિકાર ના થઇ શકે !!

potana j dago
dai jay to vat alag chhe,
baki khali gulelothi bajano
shikar na thai shake !!

શોખની કિંમત અને જીદનો અંજામ,

શોખની કિંમત
અને જીદનો અંજામ,
કોણ જોવે છે !!

sokhani kimmat
ane jidano anjam,
kon jove chhe !!

યુવાની વસ્તુ જ કંઈક એવી

યુવાની વસ્તુ જ
કંઈક એવી છે સાહેબ,
પગે ઠેસ વાગે ને તો પણ હાથ
તો હથિયારે જ જાય !!

yuvani vastu j
kaik evi chhe saheb,
page thes vage ne to pan hath
to hathiyare j jay !!

મને કોઈએ કહ્યું હતું કે

મને કોઈએ કહ્યું હતું કે
તમે ક્યારેય મને ભૂલી નહીં શકો,
પણ યાદ નથી આવતું કે
કોણે કહ્યું હતું !!

mane koie kahyu hatu ke
tame kyarey mane bhuli nahi shako,
pan yaad nathi aavatu ke
kone kahyu hatu !!

મારી લડાઈ ખુદ મારી જ

મારી લડાઈ
ખુદ મારી જ સાથે,
જશે ના કદી એ
કોઈના માથે !!

mari ladai
khud mari j sathe,
jashe na kadi e
koina mathe !!

આપણો હક્ક જો માંગવાથી પણ

આપણો હક્ક જો
માંગવાથી પણ ના મળે,
તો છીનવી લેવો જોઈએ !!

apano hakk jo
mangavathi pan na male,
to chhinavi levo joie !!

એક વાત હંમેશા યાદ રાખજો

એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
તમને FOLLOW કરવા વાળા બધા
તમારા FAN નથી હોતા !!

ek vat hammesha
yaad rakhajo saheb,
tamane follow karava vala badha
tamara fan nathi hota !!

જે થઇ રહ્યું છે એ

જે થઇ રહ્યું છે એ
મારી મરજી મુજબનું નથી,
પણ ભરોસો છે કે ઉપરવાળો
જે કરશે સારું જ કરશે !!

je thai rahyu chhe e
mari maraji mujabanu nathi,
pan bharoso chhe ke uparavalo
je karashe saru j karashe !!

લોકો ગમે તે બોલે, ભલે

લોકો ગમે તે બોલે,
ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે,
હું આગળ વધતો જ રહીશ !!

loko game te bole,
bhale game tetali muskelio ave,
hu aagal vadhato j rahish !!

મારી આવડી અમથી આંખમાં હું

મારી આવડી અમથી
આંખમાં હું બેઉને કેમ સમાવું ?
નીંદર કહે હું અંદર આવું અને આ
સપના કહે હું બહાર ના જાઉં !!

mari avadi amathi
ankhama hu beune kem samavu?
nindar kahe hu andar aavu ane
sapana kahe hu bahar na jau !!

search

About

Attitude Shayari Gujarati

We have 1689 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.