Teen Patti Master Download
બળતરા કરવા વાળા ઉપર ઘી

બળતરા
કરવા વાળા ઉપર
ઘી નાખો અને બોલો
સ્વાહા !!

balatara
karava vala upar
ghee nakho ane bolo
swaha !!

અમારી પૂરી જાણકારી ના હોય

અમારી પૂરી
જાણકારી ના હોય તો
ચર્ચા મર્યાદામાં રહીને કરવી બાકી
સભા વિખાતા વાર નહીં લાગે !!

amari puri
janakari na hoy to
charcha maryadama rahine karavi baki
sabha vikhata var nahi lage !!

ભીડ પર મને જરાય ભરોસો

ભીડ પર મને
જરાય ભરોસો નથી,
આ લોકો મુસીબત સમયે
પરાયા થઇ જાય છે !!

bhid par mane
jaray bharoso nathi,
aa loko musibat samaye
paraya thai jay chhe !!

મને રોકવા માટે, તારે સાત

મને રોકવા માટે,
તારે સાત જનમ રાહ
જોવી પડશે બેટા !!

mane rokava mate,
tare sat janam rah
jovi padashe beta !!

જાય એને જવા દો, ભૂતને

જાય એને જવા દો,
ભૂતને પીપળો મળી જાય તો
વડલો કંઈ રડવા ના બેસે !!

jay ene java do,
bhutane pipalo mali jay to
vadalo kai radava na bese !!

કોઈ બીજાનું બુલેટ લઈને રોલા

કોઈ બીજાનું બુલેટ
લઈને રોલા પાડવા કરતા,
પોતાનું સ્પ્લેન્ડર ચલાવવું સારું !!

koi bijanu bullet
laine rola padav karata,
potanu splendor chalavavu saru !!

સ્વાભિમાન સાથે ક્યારેય બાંધછોડ કરવામાં

સ્વાભિમાન સાથે ક્યારેય
બાંધછોડ કરવામાં આવશે નહીં,
જે આપણો વિરોધી છે એ જીવનભર
આપણો વિરોધી જ રહેશે !!

svabhiman sathe kyarey
bandhachhod karavam avashe nahi,
je apano virodhi chhe e jivanabhar
apano virodhi j raheshe !!

ચાહવા વાળા ઓછા હશે તો

ચાહવા વાળા
ઓછા હશે તો ચાલશે,
બસ જલવા વાળા ઓછા
ના થવા જોઈએ !!

chahava vala
ochha hashe to chalashe,
bas jalava vala ochha
na thava joie !!

આ સંસ્કાર વચ્ચે આવી જાય

આ સંસ્કાર
વચ્ચે આવી જાય છે,
બાકી જવાબ એવા આપીએ
કે ફરીવાર કોઈ સવાલ
પેદા જ ના થાય !!

aa sanskar
vachche aavi jay chhe,
baki javab eva apie
ke farivar koi saval
peda j na thay !!

મારું દર્દ બીજાના હસવાનું કારણ

મારું દર્દ બીજાના
હસવાનું કારણ હોઈ શકે,
પણ મારું હસવું એ ક્યારેય કોઈના
દર્દનું કારણ ના બનવું જોઈએ !!

maru dard bijana
hasavanu karan hoi shake,
pan maru hasavu e kyarey koina
dardanu karan na banavu joie !!

search

About

Attitude Shayari Gujarati

We have 1689 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.