
ખરાબ તો ખરાબ, પણ કેટલાક
ખરાબ તો ખરાબ,
પણ કેટલાક લોકો મારા વિશે
ઘણું વિચારે છે !!
kharab to kharab,
pan ketalak loko mar vishe
ghanu vichare chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
એટલી સીધી પણ નથી સાહેબ,
એટલી સીધી
પણ નથી સાહેબ,
કે બે કોડીના લોકોથી
ડરી જાઉં !!
etali sidhi
pan nathi saheb,
ke be kodin lokothi
dari jau !!
Attitude Shayari Gujarati
2 years ago
હું એટલા માટે હંમેશા મોજમાં
હું એટલા માટે
હંમેશા મોજમાં રહું છું,
કેમ કે હું મારી સરખામણી ફક્ત
મારી સાથે જ કરું છું !!
hu etala mate
hammesh mojam rahu chhu,
kem ke hu mari sarakhamani fakt
mari sathe j karu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
હું એક એવી છોકરી છું,
હું એક એવી છોકરી છું,
જેને મેકઅપની અમુક વસ્તુઓના
નામની પણ ખબર નથી !!
hu ek evi chhokari chhu,
jene mekaapani amuk vastuon
namani pan khabar nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
માન હોય કે પછી અપમાન,
માન હોય કે પછી અપમાન,
તમે જેટલું આપશો એનાથી
વધુ જ મળશે !!
man hoy ke pachi apaman,
tame jetalu apasho enathi
vadhu j malashe !!
Attitude Shayari Gujarati
2 years ago
પીઠ પાછળ તો કુતરા પણ
પીઠ પાછળ
તો કુતરા પણ ભસે,
હિંમત હોય તો સામે
બોલીને બતાવો !!
pith pachal
to kutar pan bhase,
himmat hoy to same
boline batavo !!
Attitude Shayari Gujarati
2 years ago
જીવન કંઇક એવી ખુમારીથી જીવો
જીવન કંઇક એવી
ખુમારીથી જીવો સાહેબ,
કે દુશ્મન પણ કહે આ તો દોસ્ત
બનાવવાને લાયક હતો !!
jivan kaik evi
khumarithi jivo saheb,
ke dusman pan kahe to dost
banavavane layak hato !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે આવનારા કાલથી નથી ડરતા,
અમે આવનારા
કાલથી નથી ડરતા,
કેમ કે અમે વીતેલી
કાલ જોઈ છે !!
ame avanar
kalathi nathi darat,
kem ke ame viteli
kal joi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારી ઈજ્જત છે લોકોમાં સાહેબ,
અમારી ઈજ્જત
છે લોકોમાં સાહેબ,
ઔકાત તો કુતરાઓની
પણ હોય છે !!
amari ijjat
chhe lokom saheb,
aukat to kutaraoni
pan hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કહ્યું છે અમે, તો હવે
કહ્યું છે અમે,
તો હવે કરીને પણ
બતાવીશું !!
kahyu chhe ame,
to have karine pan
batavishun !!
Attitude Shayari Gujarati
2 years ago