Teen Patti Master Download
હું તને બ્લોક નહીં કરું,

હું તને બ્લોક નહીં કરું,
પણ એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે !!

hu tane block nahi karu,
pan e jarur dekhadish
ke te shu gumavyu chhe !!

ધ્યાનમાં તો અમે ઘણાબધાના છીએ

ધ્યાનમાં તો અમે
ઘણાબધાના છીએ સાહેબ,
મજાની વાત એ છે કે કોઈ અમારું
કંઈ ઉખાડી નથી શકતું !!

dhyanam to ame
ghanabadhan chie saheb,
majani vat e chhe ke koi amaru
kai ukhadi nathi shakatu !!

તું ચાલાકીથી કોઈ ચાલ તો

તું ચાલાકીથી
કોઈ ચાલ તો ચાલ વ્હાલા,
હજુ પણ મારામાં હુનર
છે તને હરાવવાનો !!

tu chalakithi
koi chal to chal vhal,
haju pan maram hunar
chhe tane haravavano !!

હા હું ભૂલ તો ઘણી

હા હું ભૂલ
તો ઘણી કરીશ,
પણ કોઈનું ખરાબ કોઈ
દિવસ નહીં !!

h hu bhul
to ghani karish,
pan koinu kharab koi
divas nahi !!

હથિયાર અને ગિટાર બંને આવડે

હથિયાર અને ગિટાર
બંને આવડે છે વ્હાલા,
નક્કી તારે કરવાનું છે કે તારે
કઈ ધૂન પર નાચવું છે !!

hathiyar ane gitar
banne avade chhe vhal,
nakki tare karavanu chhe ke tare
kai dhun par nachavu chhe !!

તડકો બહુ કામ આવ્યો સફળતાની

તડકો બહુ કામ
આવ્યો સફળતાની રાહમાં,
છાયામાં ક્યાંક હોત તો સુઈ ગયો હોત !!

tadako bahu kam
avyo safalatani raham,
chayam kyank hot to sui gayo hot !!

સિકંદર તો હું મારી મરજીનો

સિકંદર તો હું મારી મરજીનો છું સાહેબ,
ફરક બસ એટલો છે કે એ દુનિયા જીતવા
આવ્યો હતો અને હું દિલ !!

sikandar to hu mari marajino chhu saheb,
farak bas etalo chhe ke e duniy jitav
avyo hato ane hu dil !!

ઔકાતમાં રહેજો હો સાહેબ, કેમ

ઔકાતમાં
રહેજો હો સાહેબ,
કેમ કે સમયને બદલાતા
સમય નથી લાગતો !!

aukatam
rahejo ho saheb,
kem ke samayane badalat
samay nathi lagato !!

સપના સાકાર કરવા માટે કોઈ

સપના સાકાર કરવા
માટે કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો કર્મ જ કરવું પડે !!

sapan sakar karav
mate koi jadu kam nathi lagatu,
en mate to karm j karavu pade !!

હું બાઠકી નથી સાહેબ, છોટા

હું બાઠકી નથી સાહેબ,
છોટા પેકેટ બડા
ધમાકા છું !!

hu bathaki nathi saheb,
chhot peket bad
dhamak chhu !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.