
મને મારી માં કહે છે
મને મારી માં કહે છે
કે બેટા પૈસા તો બધા કમાય છે,
તું પૈસાની સાથે સાથે ઈજ્જત અને
થોડી માણસાઈ પણ કમાજે !!
mane mari maa kahe chhe
ke beta paisa to badha kamay chhe,
tu paisani sathe sathe ijjat ane
thodi manasai pan kamaje !!
Attitude Shayari Gujarati
1 year ago
તમને મોજ આવે તો બોલવાનું
તમને મોજ
આવે તો બોલવાનું
બાકી તમને જરૂર નથી તો
ગરજ અમને પણ નથી !!
tamane moj
aave to bolavanu
baki tamane jarur nathi to
garaj amane pan nathi !!
Attitude Shayari Gujarati
1 year ago
હું એ લોકો માંથી છું,
હું એ લોકો માંથી છું,
જેને તમે ફરી ક્યારેય નથી
મેળવી શકતા !!
hu e loko manthi chhu,
jene tame fari kyarey nathi
melavi shakata !!
Attitude Shayari Gujarati
2 years ago
હું નિર્યણ ખુબ વિચાર્યા પછી
હું નિર્યણ ખુબ
વિચાર્યા પછી લઉં છું
અને એકવાર નિર્ણય લીધા પછી
હું ક્યારેય વિચારતો નથી !!
hu niryan khub
vicharya pachhi lau chhu
ane ekavar nirnay lidha pachi
hu kyarey vicharato nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
હવે હું ભલો અને મારું
હવે હું ભલો
અને મારું કામ ભલું,
બાકી બધાને ભલે હવે
જે કરવું હોય એ કરે !!
have hu bhalo
ane maru kam bhalu,
baki badhane bhale have
je karavu hoy e kare !!
Attitude Shayari Gujarati
2 years ago
મને એ ખબર નથી કે
મને એ ખબર નથી કે
હું કેવી રીતે જીતીશ પણ
મને એ ખબર છે કે હું
હારીશ નહીં !!
mane e khabar nathi ke
hu kevi rite jitish pan
mane e khabar chhe ke hu
harish nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારો પણ એક જમાનો હતો,
અમારો પણ
એક જમાનો હતો,
કોણ માનશે !!
amaro pan
ek jamano hato,
kon manashe !!
Attitude Shayari Gujarati
2 years ago
ઔકાતમાં રહીને વાત કરવાની બાકી
ઔકાતમાં
રહીને વાત કરવાની
બાકી જેટલી ઈજ્જત આપી
શકું છું એનાથી ઘણી વધારે
ઈજ્જત ઉતારી પણ શકું છું !!
aukatama
rahine vat karavani
baki jetali ijjat aapi
shaku chhu enathi ghani vadhare
ijjat utari pan shaku chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ગદ્દારો સાથે પહેલી લાઈનમાં બેસવા
ગદ્દારો સાથે પહેલી
લાઈનમાં બેસવા કરતા,
વફાદારો સાથે છેલ્લી લાઈનમાં
બેસવું વધારે ગમે છે મને !!
gaddaro sathe paheli
line ma besava karata,
vafadaro sathe chhelli line ma
besavu vadhare game chhe mane !!
Attitude Shayari Gujarati
2 years ago
શાંત રહેવાથી સાવજની જાત ના
શાંત રહેવાથી
સાવજની જાત ના
બદલાઈ જાય અને બુમો
પાડવાથી કુતરાઓ ક્યારેય
સિંહ ના બની જાય !!
shant rahevathi
savajani jat na
badalai jay ane bumo
padavathi kutarao kyarey
sinh na bani jay !!
Attitude Shayari Gujarati
2 years ago