મારે એવી છોકરી જોઇને જેને
મારે એવી છોકરી
જોઇને જેને ચાલવું ખુબ ગમે,
કેમ કે મારી પાસે ગાડી નથી !!
mare evi chhokari
joine jene chalavu khub game,
kem ke mari pase gadi nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જીતવાની મજા તો ત્યારે જ
જીતવાની મજા તો ત્યારે જ આવે,
જ્યારે આખી દુનિયા તમારી હારની
રાહ જોઇને બેઠી હોય !!
jitavani maj to tyare j ave,
jyare akhi duniy tamari harani
rah joine bethi hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
જે જોઈએ એ જાતે મેળવીશ,
જે જોઈએ એ જાતે મેળવીશ,
મારી માંએ મને કોઈની સફળતાથી
બળતા નથી શીખવ્યું !!
je joie e jate melavish,
mari mae mane koini safalatathi
balat nathi shikhavyu !!
Attitude Shayari Gujarati
3 years ago
મને મારા મહાદેવ પર વિશ્વાસ
મને મારા
મહાદેવ પર વિશ્વાસ છે,
એ થોડું મોડું કરશે પણ
બધું સારું જ કરશે !!
mane mara
mahadev par vishvas chhe,
e thodu modu karashe pan
badhu saru j karashe !!
Attitude Shayari Gujarati
3 years ago
એકલો જરૂર ચાલુ છું, પણ
એકલો
જરૂર ચાલુ છું,
પણ કોઈની પાછળ નહીં !!
ekalo
jarur chalu chhu,
pan koini pachal nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું માણસ છું કોઈ રમકડું
હું માણસ
છું કોઈ રમકડું નહીં,
મારી સાથે રમવાનું
રહેવા દો સાહેબ !!
hu manas
chhu koi ramakadu nahi,
mari sathe ramavanu
rahev do saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા વિશે એ લોકો વધારે
મારા વિશે
એ લોકો વધારે જાણે છે,
જે લોકોને હું પોતે પણ
નથી જાણતો !!
mara vishe
e loko vadhare jane chhe,
je lokone hu pote pan
nathi janato !!
Attitude Shayari Gujarati
3 years ago
કહ્યું હોત તો સામેથી જ
કહ્યું હોત તો સામેથી જ નમી જાત,
પણ દગો કરીને અમને નમાવવાનો
વિચાર ક્યારેય ના કરતો દોસ્ત !!
kahyu hot to samethi j nami jat,
pan dago karine amane namavavano
vichar kyarey na karato dost !!
Attitude Shayari Gujarati
3 years ago
ધાક ધમકી તો લુખ્ખાઓ આપે,
ધાક ધમકી
તો લુખ્ખાઓ આપે,
અહીં તો સીધું ફાયરીંગ
જ થાય હો વ્હાલા !!
dhak dhamaki
to lukhkhao ape,
ahi to sidhu fayaring
j thay ho vhal !!
Attitude Shayari Gujarati
3 years ago
આ તો બળતરા કરવાવાળાની દુઆ
આ તો બળતરા
કરવાવાળાની દુઆ છે,
નહીંતર હું આટલો ફેમસ
થોડો હોવ !!
aa to balatar
karavavalani du chhe,
nahintar hu atalo femas
thodo hov !!
Attitude Shayari Gujarati
3 years ago
