મને ખરાબ કહો મને કોઈ
મને ખરાબ
કહો મને કોઈ વાંધો નથી,
હા પણ એટલું ના ભૂલતા તમે
કંઈ દુધના ધોયેલા નથી !!
mane kharab
kaho mane koi vandho nathi,
h pan etalu na bhulat tame
kai dudhan dhoyel nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તું રિસાઈ જાય ત્યાં હું
તું રિસાઈ જાય
ત્યાં હું હારી જાઉં છું,
બાકી હેસિયત તો દુનિયા
જીતવાની રાખું છું !!
tu risai jay
tya hu hari jau chhu,
baki hesiyat to duniya
jitavani rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી આવડતી મને ઉડતી પતંગ
નથી આવડતી મને
ઉડતી પતંગ જેવી ચાલાકી,
ગળે મળીને ગળા કાપવા એ
મારું કામ નહીં !!
nathi avadati mane
udati patang jevi chalaki,
gale maline gal kapav e
maru kam nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
આપણો તો એક જ નિયમ
આપણો તો
એક જ નિયમ વાલા,
નાત માટે માન અને દોસ્તો
માટે જાન !!
apano to
ek j niyam val,
nat mate man ane dosto
mate jan !!
Attitude Shayari Gujarati
3 years ago
કેટલીય રાતોને અજવાળામાં બદલી છે,
કેટલીય રાતોને
અજવાળામાં બદલી છે,
સફળતાની સવાર એમ જ
નથી પડી સાહેબ !!
ketaliy ratone
ajavalama badali chhe,
safalatani savar em j
nathi padi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે મારા વિચારો ખરાબ રહ્યા,
ભલે મારા
વિચારો ખરાબ રહ્યા,
પણ બીજાની Respect કેમ કરાય
એ ખબર છે મને !!
bhale mar
vicharo kharab rahy,
pan bijani respect kem karay
e khabar chhe mane !!
Attitude Shayari Gujarati
3 years ago
માનું છું કે તું લાખોમાં
માનું છું કે
તું લાખોમાં એક છે,
પરંતુ હું પણ કરોડોમાં
એક છું !!
manu chhu ke
tu lakhom ek chhe,
parantu hu pan karodom
ek chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
દેખાવ છું એટલો સીધો નથી,
દેખાવ છું
એટલો સીધો નથી,
પણ તમે સમજો છો
એટલો ખરાબ પણ નથી !!
dekhav chhu
etalo sidho nathi,
pan tame samajo chho
etalo kharab pan nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ એ વિચારીને દરેક મુશ્કેલીનો
બસ એ વિચારીને દરેક
મુશ્કેલીનો સામનો કરું છું,
કે તાપ ગમે તેટલો હોય પણ
દરિયો કોઈ દિવસ સુકાતો નથી !!
bas e vicharine darek
muskelino samano karu chhu,
ke tap game tetalo hoy pan
dariyo koi divas sukato nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારો સમય પણ કાંઈક એવો
અમારો સમય
પણ કાંઈક એવો આવશે,
જે નફરત કરે છે એ પણ અમને ચાહશે !!
😎😎😎😎😎😎😎
amaro samay
pan kaik evo avashe,
je nafarat kare chhe e pan amane chahashe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
