અમે એ લોકો છીએ વ્હાલા,
અમે એ લોકો છીએ વ્હાલા,
જે બંદુકના ટ્રીગર પર નહીં પણ
ખુદના જીગર પર જીવે છે !!
ame e loko chie vhal,
je bandukan trigar par nahi pan
khudan jigar par jive chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મર્દ હંમેશા હસતા જ રહે,
મર્દ હંમેશા હસતા જ રહે,
પછી ભલે એમની લાઈફમાં
કંઈ પણ ચાલી રહ્યું હોય !!
mard hammesh hasat j rahe,
pachi bhale emani laifam
kai pan chali rahyu hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
એ નારાજ છે તો નારાજ
એ નારાજ છે તો
નારાજ જ રહેવા દો એમને,
કોઈના પગમાં પડીને જીવતા
અમને નથી આવડતું !!
e naraj chhe to
naraj j rahev do emane,
koin pagam padine jivat
amane nathi avadatu !!
Attitude Shayari Gujarati
3 years ago
ક્યારેક હું ખામોશ તો ક્યારેક
ક્યારેક હું ખામોશ
તો ક્યારેક શોર છું,
માનો તો પથ્થર ને પરખો તો
સોનાની મહોર છું !!
kyarek hu khamosh
to kyarek shor chhu,
mano to paththar ne parakho to
sonani mahor chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે ગણ્યા નથી વ્હાલા, બાકી
અમે ગણ્યા નથી વ્હાલા,
બાકી તારા જેવા તો કેટલાય
આવ્યા અને કેટલાય ગયા હો !!
ame gany nathi vhal,
baki tar jev to ketalay
avy ane ketalay gay ho !!
Attitude Shayari Gujarati
3 years ago
ગજબનો ડર હતો એ સિંહની
ગજબનો ડર
હતો એ સિંહની આંખોમાં,
જેણે જંગલમાં મારા પગના
નિશાન જોયા હતા !!
gajabano dar
hato e sinhani ankhom,
jene jangalam mar pagan
nishan joy hat !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા વિશે જેને જે વિચારવું
મારા વિશે
જેને જે વિચારવું
હોય એ શોખથી વિચારે,
કેમ કે ઇસમેં તેરા ઘાટા
મેરા કુછ નહીં જાતા !!
mara vishe
jene je vicharavu
hoy e shokh thi vichare,
kem ke isame tera ghata
mera kuchh nahi jata !!
Attitude Shayari Gujarati
3 years ago
છોકરો #Honest હોવો જોઈએ, બાકી
છોકરો
#Honest હોવો જોઈએ,
બાકી #Smart તો આજકાલ
ફોન પણ છે !!
chhokaro
#honest hovo joie,
baki#smart to ajakal
phon pan chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
આજે નહીં તો કાલે સફળ
આજે નહીં તો
કાલે સફળ જરૂર થઈશ,
મારું નસીબ પણ મને રોકી નહીં શકે !!
aje nahi to
kale safal jarur thaish,
maru nasib pan mane roki nahi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
વટે ચડવામાં અને વેર લેવામાં
વટે ચડવામાં અને
વેર લેવામાં ધ્યાન રાખવું,
સામે કોણ છે એ પહેલા જોઈ લેવું !!
vate chadavam ane
ver levam dhyan rakhavu,
same kon chhe e pahel joi levu !!
Attitude Shayari Gujarati
3 years ago
