
જે ના થઇ શકે, એ
જે ના થઇ શકે,
એ જ તો કરવું છે મારે !!
je na thai shake,
e j to karavu chhe mare !!
Attitude Shayari Gujarati
2 years ago
દુઃખ હોય કે સુખ, હંમેશા
દુઃખ હોય કે સુખ,
હંમેશા મોજમાં રહેવાનું !!
dukh hoy ke sukh,
hammesha mojama rahevanu !!
Attitude Shayari Gujarati
2 years ago
ધ્યાન તો અમારું બધી જગ્યાએ
ધ્યાન તો અમારું
બધી જગ્યાએ હોય છે,
બસ દેખાવ એવો કરીએ છીએ
જાણે કંઈ ખબર ના હોય !!
dhyan to amaru
badhi jagyae hoy chhe,
bas dekhav evo karie chie
jane kai khabar na hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
અપમાનનો બદલો લડાઈ કરીને નહીં
અપમાનનો બદલો
લડાઈ કરીને નહીં સાહેબ,
શાંતિથી સફળ થઈને લેવાની
કંઈક અલગ મજા છે !!
apamanano badalo
ladai karine nahi saheb,
shantithi safal thaine levani
kaik alag maja chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કર્મનું ફળ તેલ લેવા ગયું,
કર્મનું ફળ તેલ લેવા ગયું,
જો કોઈ મારી સાથે ખરાબ કરશે તો
હું પણ એનું ખરાબ કરીશ !!
karmanu fal tel leva gayu,
jo koi mari sathe kharab karashe to
hu pan enu kharab karish !!
Attitude Shayari Gujarati
2 years ago
સહન કરવાની હિંમત રાખું છું
સહન કરવાની
હિંમત રાખું છું તો તબાહ
કરવાની તાકાત પણ રાખું છું !!
sahan karavani
himmat rakhu chhu to tabah
karavani takat pan rakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ગેમ ચેન્જર બનો દોસ્ત, કેમ
ગેમ ચેન્જર બનો દોસ્ત,
કેમ કે આ દુનિયા પહેલાથી જ
ખેલાડીઓથી ભરી પડી છે !!
game changer bano dost,
kem ke aa duniya pahelathi j
kheladiothi bhari padi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
વાત જો સ્વમાનની આવશે તો
વાત જો સ્વમાનની
આવશે તો પછી સંબંધની ચિંતા
અમે પણ નહીં કરીએ !!
vat jo svamanani
aavashe to pachhi sambandhani chinta
ame pan nahi karie !!
Attitude Shayari Gujarati
2 years ago
માપમાં રહેવું, ચહેરો ભલે માસુમ
માપમાં રહેવું,
ચહેરો ભલે માસુમ હોય
પણ ખોપડી ગરમ છે !!
mapama rahevu,
chahero bhale masum hoy
pan khopadi garam chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
સિંહ નહીં વરુ છું હું
સિંહ નહીં વરુ છું હું
અને વરુ જ એક એવું પ્રાણી છે
જેના ગળામાં આજ સુધી કોઈ
પટ્ટો નથી પહેરાવી શક્યું !!
sinh nahi varu chhu hu
ane varu j ek evu prani chhe
jena galama aaj sudhi koi
patto nathi paheravi shakyu !!
Attitude Shayari Gujarati
2 years ago