ભરીને જ રાખી છે બસ
ભરીને જ રાખી છે
બસ સમય આવવા દો,
એને પણ બતાવી દઈશું કે,
બન્દુકથી કેવી રીતે રમાય છે !!
bharine j rakhi chhe
bas samay aavava do,
ene pan batavi daishu ke,
banduk thi kevi rite ramay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
થઇ જાય છે બધું કામ
થઇ જાય છે
બધું કામ મારું,
જયારે લઉં છું
#ભોળા નામ તારું !!
🙏🙏હર હર મહાદેવ🙏🙏
thai jay chhe
badhu kam maru,
jayare lau chhu
#bhola nam taru !!
🙏🙏har har mahadev🙏🙏
Attitude Shayari Gujarati
3 years ago
અમને હેરાન કરવા એટલે, મધપૂડામાં
અમને હેરાન કરવા એટલે,
મધપૂડામાં હાથ નાખવો !!
amane heran karava etale,
madhapudama hath nakhavo !!
Attitude Shayari Gujarati
3 years ago
બદલાયા નથી અમે સાહેબ, બસ
બદલાયા નથી
અમે સાહેબ,
બસ જાણી ગયા
છીએ દુનિયાને !!
badalaya nathi
ame saheb,
bas jani gaya
chhie duniyane !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે તો બસ તમે જ
તમે તો
બસ તમે જ છો,
પણ ઓછા તો અમે
પણ નથી હો !!
tame to
bas tame j chho,
pan ochho to ame
pan nathi ho !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી સાથે વાત કરવી હોય
મારી સાથે વાત
કરવી હોય તો દિલથી કરજો,
કેમ કે ટાઈમપાસ તો હું સેલ્ફી
લઈને પણ કરી લઈશ !!
mari sathe vat
karavi hoy to dilathi karajo,
kem ke taimapas to hu selphi
laine pan kari laish !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારા જેવા બનવાની કોશિશ ના
અમારા જેવા
બનવાની કોશિશ ના કરતા,
કેમ કે સિંહ જન્મે છે તેને
બનાવી ના શકાય !!
amara jeva
banavani koshish na karata,
kem ke sinh janme chhe tene
banavi na shakay !!
Attitude Shayari Gujarati
3 years ago
જેને મારા પર વિશ્વાસ ના
જેને મારા
પર વિશ્વાસ ના હોય,
એની મારી જિંદગીમાં
કોઈ જરૂર નથી !!
jene mar
par vishvas na hoy,
eni mari jindagim
koi jarur nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
મુશ્કેલીઓ ઘણી છે, પણ મંજિલ
મુશ્કેલીઓ ઘણી છે,
પણ મંજિલ સુધી તો
જવાનું જ છે સાહેબ !!
muskelio ghani chhe,
pan manjil sudhi to
javanu j chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
લો હવે હરામી લોકોથી હું
લો હવે હરામી
લોકોથી હું પણ દુર થઇ ગઈ,
બધાથી અલગ રહીને હું
પણ ફેમસ થઇ ગઈ !!
lo have harami
lokothi hu pan dur thai gai,
badhathi alag rahine hu
pan femas thai gai !!
Attitude Shayari Gujarati
3 years ago
