ભલે પડકારે મોત વળી હું
ભલે પડકારે મોત
વળી હું ક્યાં ડરું છું,
હરદમ આ આંખોમાં
જુનુન આંજીને ફરું છું !!
bhale padakare mot
vali hu kya daru chhu,
haradam aa aankhoma
junun aanjine faru chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમુક છોકરીઓ બાઠકી ભલે હોય,
અમુક છોકરીઓ
બાઠકી ભલે હોય,
પણ તુફાન હોય છે !!
amuk chhokario
bathaki bhale hoy,
pan tufan hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
પૈસા તો ઘણા છે સાહેબ,
પૈસા તો
ઘણા છે સાહેબ,
પણ ક્યારેય ઘમંડ
નથી કર્યો !!
paisa to
ghana chhe saheb,
pan kyarey ghamand
nathi karyo !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘમંડી નથી હું સાહેબ, બસ
ઘમંડી નથી હું સાહેબ,
બસ જ્યાં દિલ ના કરે ત્યાં
બળજબરીથી વાત કરવાની
આદત નથી મારી !!
ghamandi nathi hu saheb,
bas jya dil na kare tya
balajabarithi vat karavani
aadat nathi mari !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી ઉદાસીને હું હવામાં ઉડાવી
મારી ઉદાસીને
હું હવામાં ઉડાવી દઉં છું,
અને લોકો કહે છે તું સિગરેટ
બહુ પીવે છે !!
mari udasine
hu havama udavi dau chhu,
ane loko kahe chhe tu cigarate
bahu pive chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ એટલું અમીર થવું છે,
બસ એટલું
અમીર થવું છે,
કે ગરીબ લોકોની
મદદ કરી શકું !!
bas etalu
amir thavu chhe,
ke garib lokoni
madad kari shaku !!
Attitude Shayari Gujarati
3 years ago
હું લોકોનો ભરોસો નહીં, ઘમંડ
હું લોકોનો ભરોસો નહીં,
ઘમંડ તોડું છું સાહેબ !!
hu lokono bharoso nahi,
ghamand todu chhu saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
ભૂલ હશે મારામાં એ વાત
ભૂલ હશે મારામાં
એ વાત સાચી સાહેબ,
પણ હું બેઈમાન નથી
એ વાત હજાર ટકાની છે !!
bhul hashe marama
e vat sachi saheb,
pan hu beiman nathi
e vat hajar takani chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
આખું જીવન જો ચાહો ન્યોછાવર
આખું જીવન
જો ચાહો ન્યોછાવર કરી શકું,
પણ બે ચાર પળ જો માંગો તો
ફુરસદ નથી મને !!
aakhu jivan
jo chaho nyochhavar kari shaku,
pan be char pal jo mango to
furasad nathi mane !!
Attitude Shayari Gujarati
3 years ago
જો મારા જેવા હજારો હશે,
જો મારા
જેવા હજારો હશે,
તો મુર્ખ એ વિચાર
તારા જેવા કેટલા હશે !!
jo mara
jeva hajaro hashe,
to murkh e vichar
tara jeva ketala hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
