મારું મૌન એ કંઈ તારી
મારું મૌન એ
કંઈ તારી જાગીર નથી,
જે દિવસે તૂટશે એ દિવસે
તારી ખેર નથી !!
maru maun e
kai tari jagir nathi,
je divase tutashe e divase
tari kher nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવા
બીજાના મહેલમાં
ગુલામ બનીને રહેવા કરતા,
પોતાની જ ઝુપડીમાં રાજા
બનીને રહેવું વધારે સારું !!
bijana mahel ma
gulam banine raheva karata,
potani j jhupadima raja
banine rahevu vadhare saru !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘણું રાજ કરી લીધું જંગલમાં
ઘણું રાજ કરી
લીધું જંગલમાં સિંહોએ,
હવે અમારો વારો છે સાહેબ
શિકાર કરવાનો !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
ghanu raj kari
lidhu jangalam sinhoe,
have amaro varo chhe saheb
shikar karavano !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
Attitude Shayari Gujarati
3 years ago
દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને
દરિયા પાસેથી
થોડું જ્ઞાન લઈને બેઠો છું,
મુખે મુસ્કાન અને અંદર તોફાન
લઈને બેઠો છું !!
dariy pasethi
thodu gnan laine betho chhu,
mukhe muskan ane andar tofan
laine betho chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે
બીજાનું પાણી
માપવાની હિંમત ત્યારે જ કરવી,
જયારે આપણને પોતાને
તરતા આવડતું હોય !!
bijanu pani
mapavani himmat tyare j karavi,
jayare apanane potane
tarat avadatu hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
જે સભા તારા આવવા પર
જે સભા તારા
આવવા પર ભરાઈ છે,
એ સભા અમારા નામથી
જ વિખાઈ જાય છે !!
je sabh tar
avav par bharai chhe,
e sabh amar namathi
j vikhai jay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકોનું માનવું છે કે બધા
લોકોનું માનવું છે
કે બધા મને હરાવે છે,
પણ હકીકત એ છે કે
ઘણાને હું જીતાડું છું !!
lokonu manavu chhe
ke badha mane harave chhe,
pan hakikat e chhe ke
ghanane hu jitadu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
સ્વીકારું છું કે હું સરોવર
સ્વીકારું છું કે હું
સરોવર જેટલો મીઠો નથી,
પણ યાદ રાખજો કે દરિયો
ક્યારેય સુકાતો નથી !!
svikaru chhu ke hu
sarovar jetalo mitho nathi,
pan yad rakhajo ke dariyo
kyarey sukato nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તને શું લાગે છે તારા
તને શું લાગે છે
તારા જવાથી દુઃખ થશે ?
ના મારી જાન ફોનમાંથી એક
કોન્ટેક ઓછો થશે !!
tane shun lage chhe
tar javathi dukh thashe?
n mari jan phonamanthi ek
kontek ochho thashe !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકોની ભૂલો તો હજી ભૂલી
લોકોની ભૂલો
તો હજી ભૂલી જઈશું,
પણ અપમાન કેમ ભૂલી
જવું સાહેબ !!
lokoni bhulo
to haji bhuli jaishun,
pan apaman kem bhuli
javu saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
