ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે સાહેબ,
ગુમાવ્યાનો હિસાબ
કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું છે
એનો આનંદ છે !!
gumavyano hisab
kon rakhe saheb,
ahi to je malyu chhe
eno aanand chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
રમત રમવાની મજા તો ત્યારે
રમત રમવાની મજા
તો ત્યારે આવે સાહેબ,
જ્યારે આ જિંદગી દાવ
પર લાગી હોય !!
ramat ramavani maja
to tyare aave saheb,
jyare jindagi dav
par lagi hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
નામ ભલે નાનું રહ્યું અમારું,
નામ ભલે
નાનું રહ્યું અમારું,
પણ મોટા મોટા લોકો જોઇને
ઠંડા પડી જાય છે !!
nam bhale
nanu rahyu amaru,
pan mota mota loko joine
thanda padi jay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ગિટાર અને બંદુક બંને ચલાવતા
ગિટાર અને બંદુક
બંને ચલાવતા આવડે છે,
નક્કી તમારે કરવાનું છે કે
કઈ ધૂન પર નાચશો !!
✌️✌️😎😎😎😎✌️✌️
gitar ane banduk
banne chalavata aavade chhe,
nakki tamare karavanu chhe ke
kai dhun par nachasho !!
✌️✌️😎😎😎😎✌️✌️
Attitude Shayari Gujarati
3 years ago
જો આદત મારી સહેવાની ના
જો આદત મારી
સહેવાની ના હોત,
તો હિંમત તારી કાંઈ
કહેવાની ના હોત !!
😎😎😎😎😎😎😎
jo aadat mari
sahevani na hot,
to himmat tari kai
kahevani na hot !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
પોતાના વટ થી રેજો હો
પોતાના વટ થી રેજો હો
કોઈના વેમ થી નય,
કારણકે ઇતિહાસ હંમેશા
ગાંડા રચે છે ડાહ્યા તો
ખાલી વાંચે છે !!
potana vat thi rejo ho
koina vem thi nay,
karan ke itihas hammesha
ganda rache chhe d̔ahya to
khali vanche chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું છું ત્યાં સુધી તને
હું છું ત્યાં સુધી
તને હારવા દઈશ નહીં,
અને હું નહીં હોવ ત્યારે
તારી પાસે હારવા લાયક
કંઈ હશે નહીં !!
hu chhu tya sudhi
tane harava daish nahi,
ane hu nahi hov tyare
tari pase harava layak
kai hashe nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
હું જીતી જાઉં એ જરૂરી
હું જીતી જાઉં
એ જરૂરી નથી,
પણ મારા પોતાના
ના હારે એ જરૂરી છે !!
hu jiti jau
e jaruri nathi,
pan mara potana
na hare e jaruri chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
બધા બદલાઈ ગયા સાહેબ, હવે
બધા બદલાઈ ગયા સાહેબ,
હવે તો મારો પણ
હક બને છે !!
badha badalai gaya saheb,
have to maro pan
hak bane chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એ તારા અબજો રૂપિયા પેપરની
એ તારા અબજો રૂપિયા
પેપરની નોટમાં રહી જશે,
અહીં મારા લાગણીના રૂપિયા
ઘણુબધું કહી જશે !!
e tara abajo rupiya
paper ni note ma rahi jashe,
ahi mara laganina rupiya
ghanubadhu kahi jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
