નખરાતો છોકરીના હોય સાહેબ, બાકી
નખરાતો
છોકરીના હોય સાહેબ,
બાકી અમારા તો કાયમ
તોફાન જ હોય !!
😎😎😎😎😎😎😎
nakharato
chhokarina hoy saheb,
baki amara to kayam
tofan j hoy !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
લીમીટમાં રહેવું હો સાહેબ, દેખાવ
લીમીટમાં
રહેવું હો સાહેબ,
દેખાવ છું એનાથી
ઘણો અલગ છું હું !!
limit ma
rahevu ho saheb,
dekhav chhu enathi
ghano alag chhu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
હારવાનો ડર નથી પણ હમણાં
હારવાનો ડર નથી પણ
હમણાં રમવાની ઈચ્છા નથી,
બાદશાહને ઉતરવા દો રણમાં
અમને પ્યાદા મારવામાં રસ નથી !!
haravano dar nathi pan
hamana ramavani ichchha nathi,
badashah ne utarava do ran ma
amane pyada maravama ras nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
તું ડાહી શરમાળ શાંત હરણ
તું ડાહી શરમાળ
શાંત હરણ જેવી,
અને હું ગામ આખાની
હળી કરતો સાવજ !!
tu d̔ahi sharamal
shant haran jevi,
ane hu gam aakhani
hali karato savaj !!
Attitude Shayari Gujarati
3 years ago
મને ૯૯% ખાતરી છે કે
મને ૯૯% ખાતરી છે કે
તમે મને ધિક્કારો છો,
અને ૧૦૦% ખાતરી છે કે મને
એનાથી કોઈ ફર્ક નથી પડતો !!
mane 99% khatari chhe ke
tame mane dhikkaro chho,
ane 100% khatari chhe ke mane
enathi koi fark nathi padato !!
Attitude Shayari Gujarati
3 years ago
બાપની દોલત પર ઘમંડ કરવામાં
બાપની દોલત પર
ઘમંડ કરવામાં શું મજા,
મજા તો ત્યારે આવે જ્યારે
દોલત આપણી હોય ને
ઘમંડ બાપા કરે !!
bap ni dolat par
ghamand karavama shu maja,
maja to tyare aave jyare
dolat aapani hoy ne
ghamand bap kare !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે અમારા અંદાજમાં મસ્ત છીએ,
અમે અમારા
અંદાજમાં મસ્ત છીએ,
જરૂરી નથી બધાને
પસંદ આવીએ !!
ame amara
andaj ma mast chhie,
jaruri nathi badhane
pasand aavie !!
Attitude Shayari Gujarati
3 years ago
ગમે તો વાત કરવાની, બાકી
ગમે તો વાત કરવાની,
બાકી બ્લોકનું ઓપ્શન
આવે જ છે !!
game to vat karavani,
baki block nu option
aave j chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
અરે વાત ના કરવી હોય
અરે વાત ના કરવી હોય
તો ભાડમાં જાઓ,
મનાવવાનું તો હવે મેં
છોડી જ દીધું છે !!
are vat na karavi hoy
to bhad ma jao,
manavavanu to have me
chhodi j didhu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ક્યારેક આવીને મળી જુઓ સાહેબ,
ક્યારેક આવીને
મળી જુઓ સાહેબ,
તમે સમજો છો એટલા પણ
ખરાબ નથી અમે !!
kyarek aavine
mali juo saheb,
tame samajo chho etala pan
kharab nathi ame !!
Attitude Shayari Gujarati
3 years ago
