Shala Rojmel
હું વીતેલો સમય નથી કે

હું વીતેલો સમય નથી
કે પાછો ના આવી શકું,
પણ આજે જેવો છું એવો
કદાચ કાલે ના આવી શકું !!

hu vitelo samay nathi
ke pachho na aavi shaku,
pan aaje jevo chhu evo
kadach kale na aavi shaku !!

રાત્રે એકલા સુવામાં ડર લાગતો

રાત્રે એકલા સુવામાં
ડર લાગતો હોય,
તો આવી જજે હો
મારી પાસે !!

ratre ekala suvama
dar lagato hoy,
to aavi jaje ho
mari pase !!

કેટલું સારું એ ચોઘડિયું હશે,

કેટલું સારું
એ ચોઘડિયું હશે,
જેણે આપણી પ્રથમ
મુલાકાત કરાવી !!

ketalu saru
e choghadiyu hashe,
jene aapani pratham
mulakat karavi !!

ઇતિહાસમાં પહેલીવાર હોળીથી દિવાળી સુધીની,

ઇતિહાસમાં પહેલીવાર
હોળીથી દિવાળી સુધીની,
રજાઓ જોઈ છે આપણે
આ 2020 માં !!
😂😂😂😂😂😂

itihas ma pahelivar
holithi divali sudhini,
rajao joi chhe aapane
2020 ma !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લોકોના વિચારો પણ કેટલા ગજબના

લોકોના વિચારો પણ
કેટલા ગજબના છે,
મળવું છે ટાઈમ લઈને પણ
ટાઈમ બગાડયા વગર !!

lokona vicharo pan
ketala gajab na chhe,
malavu chhe time laine pan
time bagadaya vagar !!

Life Quotes Gujarati

3 years ago

પોતાના કરતા વધુ સુખીને જોતા

પોતાના કરતા વધુ
સુખીને જોતા જેને પીડા થાય છે,
એ માણસ ક્યારેય સુખી નથી
થતો સાહેબ !!

potana karata vadhu
sukhine jota jene pida thay chhe,
e manas kyarey sukhi nathi
thato saheb !!

Life Quotes Gujarati

3 years ago

આમ તો ઘણું બધું છે

આમ તો
ઘણું બધું છે કહેવા માટે,
પણ ના જાણે હવે કંઈ
ના કહેવું જ વધારે સારું
લાગે છે મને !!

aam to
ghanu badhu chhe kaheva mate,
pan na jane have kai
na kahevu j vadhare saru
lage chhe mane !!

Sad Shayari Gujarati

3 years ago

ગલફ્રેન્ડ એટલે Possessive હોય છે,

ગલફ્રેન્ડ એટલે
Possessive હોય છે,
કારણ કે એને ખબર હોય છે કે
કુતરા બધે મોઢું મારતા
ફરતા હોય છે !!
😂😂😂😂😂😂

girlfriend etale
possessive hoy chhe,
karan ke ene khabar hoy chhe ke
kutara badhe modhu marata
farata hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમારો EGO ખતમ થઇ જાય,

તમારો EGO
ખતમ થઇ જાય,
તો સામેથી MESSAGE
કરી દેજો !!

tamaro ego
khatam thai jay,
to samethi message
kari dejo !!

માણસ જો પોતાના મનથી શાંતિ

માણસ જો પોતાના મનથી
શાંતિ પ્રાપ્ત ના કરી શકતો હોય,
તો દુનિયાનું કોઈપણ સ્થળ
તેને શાંતિ આપી શકશે નહીં !!

manas jo potana man thi
shanti prapt na kari shakato hoy,
to duniyanu koipan sthal
tene shanti aapi shakashe nahi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.