સતત મળતી અસફળતાઓ થી ક્યારેય
સતત મળતી
અસફળતાઓ થી
ક્યારેય નિરાશ ન થવું,
ક્ય્રારેક જુડાની છેલ્લી ચાવી
પણ તાળું ખોલી નાખે છે !!
satat malati
asafalatao thi
kyarey nirash na thavu,
kyrarek judani chhelli chavi
pan talu kholi nakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
તારા વગરની સાંજ છે ને
તારા વગરની
સાંજ છે ને સન્નાટાનો શોર,
અંતરમાં ઉનાળો ને આંખે
ચોમાસુ ઘનઘોર.
tara vagar ni
sanj chhe ne sannatano shor,
antar ma unalo ne aankhe
chomasu ghanaghor.
Breakup Shayari Gujarati
3 years ago
સંબંધ ભલે ગમે તેટલો બગડ્યો
સંબંધ ભલે
ગમે તેટલો બગડ્યો હોય,
સુધારવા માંગો તો બધું જ
ઠીક થઇ શકે છે !!
sambandh bhale
game tetalo bagadyo hoy,
sudharava mango to badhu j
thik thai shake chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આજે તમારા હાથની ચા પીવાનું
આજે તમારા હાથની
ચા પીવાનું મન થયું છે,
કંઇક આવી રીતે જ શરુ થાય છે
પતિને રસોડાના કામ
શિખવાડવાનું !!
😂😂😂😂😂😂
aaje tamara hath ni
cha pivanu man thayu chhe,
kaik aavi rite j sharu thay chhe
patine rasodana kam
shikhavadavanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કૃષ્ણ મદદ નથી કરતા, કેમ
કૃષ્ણ મદદ નથી કરતા,
કેમ કે કૃષ્ણ જેના પક્ષમાં હોય
આખી સૃષ્ટિ એની મદદ કરે છે !!
krushn madad nathi karata,
kem ke krushn jena paksh ma hoy
aakhi srushti eni madad kare chhe !!
Gujarati Suvichar
3 years ago
માન્યું કે દિવસો ખરાબ છે,
માન્યું કે
દિવસો ખરાબ છે,
પરંતુ સારા પણ
આવશે જ !!
manyu ke
divaso kharab chhe,
parantu sara pan
aavashe j !!
Gujarati Suvichar
3 years ago
તારે છોડીને જવું જ છે
તારે છોડીને
જવું જ છે તો જા,
જીવ પણ ક્યાં કોઈને
પૂછીને જાય છે !!
tare chhodine
javu j chhe to ja,
jiv pan kya koine
puchhine jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય જો સારો હોત, તો
સમય જો સારો હોત,
તો હું સદાયે તારો હોત !!
samay jo saro hot,
to hu sadaye taro hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બસ તું એક જ છે,
બસ તું એક જ છે,
જે મારા દરેક મૂડમાં
મને સંભાળી શકે છે !!
bas tu ek j chhe,
je mara darek mud ma
mane sambhali shake chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેના નસીબમાં હું છું, એને
જેના નસીબમાં હું છું,
એને એડવાન્સમાં
ટેન્શન મુબારક !!
😂😂😂😂😂😂
jen nasib ma hu chhu,
ene advance ma
tension mubarak !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
