વરસતા વરસાદમાં તું સાથે હોય
વરસતા વરસાદમાં
તું સાથે હોય તો કેવું,
વરસાદને પણ લાગે
ક્યાંક વરસ્યા જેવું !!
😍😍😍😍😍😍😍
varasata varasad ma
tu sathe hoy to kevu,
varasad ne pan lage
kyank varasya jevu !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
ઊંઘ આવતી હોય એમને રાત
ઊંઘ આવતી હોય
એમને રાત મુબારક,
ના આવતી હોય એમને
કોઈની યાદ મુબારક !!
🌱🌻🙏શુભ રાત્રી🙏🌻🌱
ungh aavati hoy
emane rat mubarak,
na aavati hoy emane
koini yad mubarak !!
🌱🌻🙏shubh ratri🙏🌻🌱
Good Night Shayari Gujarati
3 years ago
પહેલી નજરે પ્રેમ નહીં, પસંદગી
પહેલી નજરે પ્રેમ નહીં,
પસંદગી થાય છે !!
paheli najare prem nahi,
pasandagi thay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
માનું છું કે મારું હ્રદય
માનું છું કે મારું
હ્રદય પથ્થર નું બનેલું છે,
તેથી જ તો ત્યાં પડેલી છાપ
ભુંસાતી નથી !!
manu chhu ke maru
raaday paththar nu banelu chhe,
tethi j to tya padeli chhap
bhunsati nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારા દિલને મારા દિલ સાથે
તારા દિલને મારા
દિલ સાથે જોડી દે,
બાકી બધું મારા
પર છોડી દે !!
tara dil ne mara
dil sathe jodi de,
baki badhu mara
par chhodi de !!
Romantic Shayari Gujarati
3 years ago
યાદ કરશો તો યાદો માં
યાદ કરશો
તો યાદો માં મળશું,
નહી તો ફરિયાદો માં
તો છું જ !!
yad karasho
to yado ma malashu,
nahi to fariyado ma
to chhu j !!
Miss You Shayari Gujarati
3 years ago
#Bike ચલાવવાની સાચી મજા તો
#Bike ચલાવવાની
સાચી મજા તો ત્યારે જ આવશે,
જયારે એની પાછલી #સીટ પર
તારી કમી પૂરી થશે !!
#bike chalavavani
sachi maja to tyare j aavashe,
jayare eni pachali #sit par
tari kami puri thashe !!
Romantic Shayari Gujarati
3 years ago
બનવું જ હોય તો કોઈની
બનવું જ હોય તો
કોઈની તાકાત બનજો,
બસ ક્યારેય કોઈની
કમજોરી ના બનશો !!
banavu j hoy to
koini takat banajo,
bas kyarey koini
kamajori na banasho !!
Life Quotes Gujarati
3 years ago
ઈંટરનેટની ધીમી સ્પીડ, ભલભલા ભગત
ઈંટરનેટની ધીમી સ્પીડ,
ભલભલા ભગત માણસોને
પણ ગાળો બોલાવી દે !!
😂😂😂😂😂
internet ni dhimi speed,
bhalabhala bhagat manasone
pan galo bolavi de !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો FB માંથી INSTA
અમુક લોકો FB માંથી
INSTA માં આવી ગયા,
પણ Caption માં Hii
લખવાનું નથી ભૂલ્યા !!
😄😄😄😄😄😄
amuk loko fb manthi
insta ma aavi gaya,
pan chption ma hii
lakhavanu nathi bhulya !!
😄😄😄😄😄😄
Gujarati Jokes
3 years ago
