Shala Rojmel
બધી ખુશીઓ એક બાજુ, અને

બધી ખુશીઓ એક બાજુ,
અને વરસાદના લીધે સ્કુલમાં
રજા પડ્યાની ખુશી એક બાજુ !!
😂😂😂😂😂😂

badhi khushio ek baju,
ane varasad na lidhe school ma
raj padyani khushi ek baju !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ જિંદગી ખરેખર ખુબ સુંદર

આ જિંદગી ખરેખર
ખુબ સુંદર છે સાહેબ,
બસ એને સમય સાથે અલગ
અલગ રીતે માણવાની હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

aa jindagi kharekhar
khub sundar chhe saheb,
bas ene samay sathe alag
alag rite manavani hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જિંદગીમાં ઉમ્મીદ ક્યારેય છોડવાની નહીં,

જિંદગીમાં ઉમ્મીદ
ક્યારેય છોડવાની નહીં,
કેમ કે કમજોર આપણો
સમય હોય છે આપણે નહીં !!

jindagima ummid
kyarey chhodavani nahi,
kem ke kamajor aapano
samay hoy chhe aapane nahi !!

Life Quotes Gujarati

3 years ago

ઉંમર ભલે ગમે તેટલી વીતી

ઉંમર ભલે
ગમે તેટલી વીતી જાય,
પણ સ્વભાવ અને પ્રભાવમાં
ફર્ક ના પડવો જોઈએ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ummar bhale
game tetali viti jay,
pan svabhav ane prabhav ma
fark na padavo joie !!
🌹💐🌹shubh savar🌹💐🌹

નિષ્ફળતા અનાથ હોય છે, પણ

નિષ્ફળતા
અનાથ હોય છે,
પણ સફળતાના ઘણા
સગા હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

nishfalata
anath hoy chhe,
pan safalatana ghana
saga hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

અગર તમારા સગાવાલા એમના કામથી

અગર તમારા સગાવાલા
એમના કામથી કામ રાખે છે,
તો મિત્રો કિસ્મત વાળા છો તમે !!
😂😂😂😂😂😂

agar tamara sagavala
emana kam thi kam rakhe chhe,
to mitro kismat vala chho tame !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ગરજ મને જ હતી ને

ગરજ
મને જ હતી ને પ્રેમની,
એની પાસે તો મારા જેવા
કેટલાય રમકડા હતા !!

garaj
mane j hati ne prem ni,
eni pase to mara jeva
ketalay ramakada hata !!

કેટલો સીધો સાદો છે મારો

કેટલો સીધો
સાદો છે મારો ફોન,
તો પણ ઘરે બધા
એને જ વઢે છે !!
😂😂😂😂😂😂

ketalo sidho
sado chhe maro phone,
to pan ghare badha
ene j vadhe chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હવે તમન્ના નથી હજારોની, તું

હવે તમન્ના નથી હજારોની,
તું એક જ કાફી છે
મને જિંદગીભર માટે !!

have tamanna nathi hajaroni,
tu ek j kafi chhe
mane jindagibhar mate !!

ખાલી સુગંધથી ફૂલ ન થવાય

ખાલી સુગંધથી
ફૂલ ન થવાય દોસ્ત,
સમય આવે ત્યારે ખરવાની
તાકાત પણ હોવી જોઈએ !!

khali sugandh thi
ful na thavay dost,
samay aave tyare kharavani
takat pan hovi joie !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.