Shala Rojmel
હાથ પર હાથ રાખીને એ

હાથ પર હાથ
રાખીને એ પ્રેમથી બોલી,
જો મારો હાથ તારા હાથ
કરતા ધોળો છે !!
😂😂😂😂😂😂

hath par hath
rakhine e prem thi boli,
jo maro hath tara hath
karata dholo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક હાદસા દિલ પર એવા

અમુક હાદસા
દિલ પર એવા થઇ ગયા,
કે અમે સમંદરથી પણ
ઊંડા થઇ ગયા !!

amuk hadasa
dil par eva thai gaya,
ke ame samandar thi pan
unda thai gaya !!

Sad Shayari Gujarati

3 years ago

ભૂલ કરી હોય તો કબુલી

ભૂલ કરી હોય તો
કબુલી લેવું સારું સાહેબ,
કેમ કે ભૂલને ગમે તેટલી ફેરવો
એ સત્ય સામે નહીં ટકી શકે !!

bhul kari hoy to
kabuli levu saru saheb,
kem ke bhul ne game tetali feravo
e saty same nahi taki shake !!

Gujarati Suvichar

3 years ago

હું કોઇથી નારાજ નથી થતો

હું કોઇથી
નારાજ નથી થતો હવે,
બસ ખુદથી લડીને
ઉદાસ રહું છું !!

hu koithi
naraj nathi thato have,
bas khud thi ladine
udas rahu chhu !!

Sad Shayari Gujarati

3 years ago

બસ આમ જ લાગ્યા રહો

બસ આમ જ
લાગ્યા રહો ઈન્સ્ટાગ્રામમાં,
વાંચવા લખવાનું તો આમેય
તમારાથી થતું નથી !!
😂😂😂😂😂😂

bas aam j
lagya raho instagram ma,
vanchava lakhavanu to aamey
tamarathi thatu nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દિવાળીના રોકેટ જોઇને ખબર પડી

દિવાળીના રોકેટ
જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય
તો બોટલ વગર શક્ય નથી !!
😂😂😂😂😂😂

divalina roket
joine khabar padi gai,
ke jivan ma unche javu hoy
to botal vagar shaky nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ વ્યક્તિને ક્યારેય દુખી ના

એ વ્યક્તિને
ક્યારેય દુખી ના કરતા,
જેનો હેતુ માત્ર તમને ખુશ
જોવાનો હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

e vyaktine
kyarey dukhi na karata,
jeno hetu matr tamane khush
jovano hoy !!
💐🌹💐shubh savar💐🌹💐

બસ એક જ દુઃખ છે

બસ એક જ દુઃખ છે મને,
કાશ તારી પાસે મારા માટે
પણ થોડો સમય હોત !!

bas ek j dukh chhe mane,
kash tari pase mara mate
pan thodo samay hot !!

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ના કર,

પ્રેમની લાંબીલચક
વ્યાખ્યા ના કર,
હું અને તું એટલું
કાફી નથી ?

prem ni lambilachak
vyakhya na kar,
hu ane tu etalu
kafi nathi?

Love Shayari Gujarati

3 years ago

આજે તો હું અમેરિકા જઈશ,

આજે તો
હું અમેરિકા જઈશ,
બસ ખાલી એકવાર
ઊંઘ આવવા દો !!
😂😂😂😂😂😂

aje to
hu america jaish,
bas khali ekavar
ungh aavava do !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.