એના દિલનું ગેસ કનેક્શન જ
એના દિલનું ગેસ
કનેક્શન જ બંધ હતું સાહેબ,
અમે જ નાદાન હતા કે દનાદન
લાઈટર મારતા રહ્યા !!
ena dil nu ges
conaction j bandh hatu saheb,
ame j nadan hata ke danadan
laitar marata rahya !!
Gujarati Jokes
3 years ago
જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું
જેને આપણા
અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર
ના રાખવું !!
jene aapana
antar ma sthan aapyu hoy,
enathi kyarey koi antar
na rakhavu !!
Love Shayari Gujarati
3 years ago
તારા વગર સૂરજ તો ઉગ્યો,
તારા વગર સૂરજ તો ઉગ્યો,
પણ આકાશ આથમી ગયું !!
tara vagar suraj to ugyo,
pan aakash aathami gayu !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા પ્રેમમાં પોતાને એવી રીતે
તારા પ્રેમમાં પોતાને
એવી રીતે ભૂલી ચુકી છું,
કે કોઈએ મારું નામ પૂછ્યું
ને મેં તારું કહી દીધું.
tara prem ma potane
evi rite bhuli chuki chhu,
ke koie maru nam puchhyu
ne me taru kahi didhu.
Romantic Shayari Gujarati
3 years ago
બસ એક વાત યાદ રાખજો,
બસ એક
વાત યાદ રાખજો,
જે હંમેશા તમને
ખુશ જોવા માંગે છે,
એમને ક્યારેય નારાજ
ના થવા દેતા !!
bas ek
vat yad rakhajo,
je hammesha tamane
khush jova mange chhe,
emane kyarey naraj
na thava deta !!
Life Quotes Gujarati
3 years ago
બસ મનથી પોઝીટીવ રહો સાહેબ,
બસ મનથી
પોઝીટીવ રહો સાહેબ,
રીપોર્ટ બધા નેગેટીવ આવશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bas man thi
positive raho saheb,
report badha negetive aavashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે બધાના થઇ જાય, એ
જે બધાના થઇ જાય,
એ આપણા ના થાય
એમાં જ ભલાઈ છે !!
je badhana thai jay,
e aapana na thay
ema j bhalai chhe !!
Life Quotes Gujarati
3 years ago
તું હંમેશા મને રવિવાર જેવો
તું હંમેશા
મને રવિવાર જેવો લાગે છે,
તારા આવવાની ખુશી કરતા
જવાનું દુઃખ વધારે થાય છે મને !!
tu hammesha
mane ravivar jevo lage chhe,
tara aavavani khushi karata
javanu dukh vadhare thay chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ પહેલા અમર હતો, હવે
પ્રેમ પહેલા અમર હતો,
હવે તો દિવસમાં સાત
વાર તૂટે છે !!
prem pahela amar hato,
have to divas ma sat
var tute chhe !!
Love Shayari Gujarati
3 years ago
તું ભલે મને હેરાન કરે,
તું ભલે મને હેરાન કરે,
પણ પ્રેમ તો હું તને જ કરીશ !!
tu bhale mane heran kare,
pan prem to hu tane j karish !!
Romantic Shayari Gujarati
3 years ago
