Shala Rojmel
નક્કી એના ચણતરમાં આંસુ રેડાયા

નક્કી એના
ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું
પાક્કું ના હોય !!

nakki ena
chanatar ma aansu redaya hashe,
baki harakh nu makan aatalu
pakku na hoy !!

Life Quotes Gujarati

3 years ago

નિભાવી લઈશું એકબીજાને તું હિંમત

નિભાવી લઈશું
એકબીજાને તું હિંમત તો કર,
આજ નહીં તો કાલ મનાવી
લઈશું તારા પપ્પાને !!

nibhavi laishu
ekabijane tu himmat to kar,
aaj nahi to kal manavi
laishu tara pappane !!

મારી શાયરીમાં તારું નામ નથી

મારી શાયરીમાં
તારું નામ નથી હોતું,
પણ એની શરૂઆત
તારાથી જ થાય છે !!

mari shayarima
taru nam nathi hotu,
pan eni sharuat
tarathi j thay chhe !!

ટૂંકી બુદ્ધિ અને અધુરી સમજણનું

ટૂંકી બુદ્ધિ અને
અધુરી સમજણનું પરિણામ
એટલે સંબંધ "ICU" માં !!

tunki budhdhi ane
adhuri samajan nu parinam
etale sambandh "icu" ma !!

આ ઝાકળને પણ પ્રાણ હોય

આ ઝાકળને
પણ પ્રાણ હોય છે,
પરંતુ તડકાને ક્યાં
તેની જાણ હોય છે !!

aa zakal ne
pan pran hoy chhe,
parantu tadakane kya
teni jan hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

હવે તો મારું બસ એક

હવે તો મારું
બસ એક જ સપનું છે,
તને મારી દુલ્હનના
રૂપમાં જોવાનું !!
😘😘😘😘😘

have to maru
bas ek j sapanu chhe,
tane mari dulhan na
rup ma jovanu !!
😘😘😘😘😘

લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે

લોકો વ્યક્તિને
જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને
વ્યક્તિઓને જોઈ લીધા !!

loko vyaktine
joine prem kare chhe,
me prem karine
vyaktione joi lidha !!

Love Shayari Gujarati

3 years ago

મને નથી ખબર કે હું

મને નથી ખબર કે
હું તમારા માટે શું છું,
પણ તમે તો મારા માટે
મારી જિંદગી છો !!
😘😘😘😘😘😘

mane nathi khabar ke
hu tamara mate shu chhu,
pan tame to mara mate
mari jindagi chho !!
😘😘😘😘😘😘

તારી #Smile પણ કંઈ હળદરથી

તારી #Smile પણ
કંઈ હળદરથી ઓછી નથી,
બધા જ દુઃખ દુર કરી દે છે મારા !!

tari #smile pan
kai haladar thi ochhi nathi,
badha j dukh dur kari de chhe mara !!

અહીંયા બધા જ જાદુગર છે,

અહીંયા
બધા જ જાદુગર છે,
હકીકત ક્યારેય નહીં
બતાવે પોતાની !!

ahinya
badha j jadugar chhe,
hakikat kyarey nahi
batave potani !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.