Shala Rojmel
તારી કમરને જોવું છું તો

તારી કમરને જોવું છું
તો મને એમ થાય છે,
બધા લોકો અમસ્તા જ
ચહેરો જોઇને પ્રેમ કરે છે !!

tari kamar ne jovu chhu
to mane em thay chhe,
badha loko amasta j
chahero joine prem kare chhe !!

આ હથેળીમાં એમની હથેળીનું હોવું,

આ હથેળીમાં
એમની હથેળીનું હોવું,
એ પણ આ હથેળીમાંની
જ વાત છે !!

aa hathelima
emani hathelinu hovu,
e pan aa hathelimani
j vat chhe !!

તારો પ્રેમ જ મારી મુસ્કાન

તારો પ્રેમ જ
મારી મુસ્કાન છે,
તું જ નહીં હોય તો
હું ખુશ કેમ રહીશ !!

taro prem j
mari muskan chhe,
tu j nahi hoy to
hu khush kem rahish !!

કોઈ સાથે પ્રેમ હોય તો

કોઈ સાથે પ્રેમ હોય તો
એના વિશે વધારે વિચારવું નહીં,
કેમ કે વિચાર શકને જન્મ આપે છે
અને શક પ્રેમને ખતમ કરી દે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

koi sathe prem hoy to
ena vishe vadhare vicharavu nahi,
kem ke vichar shak ne janm aape chhe
ane shak prem ne khatam kari de chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

થોડો મશહુર શું થયો સાહેબ,

થોડો મશહુર
શું થયો સાહેબ,
આખી દુનિયા મારી
ખિલાફ થઇ ગઈ !!

thodo mashahur
shu thayo saheb,
aakhi duniya mari
khilaf thai gai !!

Sad Shayari Gujarati

3 years ago

સમય ઝડપથી બદલાઈ ગયો, પણ

સમય ઝડપથી બદલાઈ ગયો,
પણ તું તો સમય કરતા પણ
ઝડપી નીકળ્યો !!

samay zadap thi badalai gayo,
pan tu to samay karata pan
zadapi nikalyo !!

પ્રેમ એટલે જયારે એ મને

પ્રેમ એટલે
જયારે એ મને ભેટીને કહે,
તારા વગર મજા નથી આવતી !!

prem etale
jayare e mane bhetine kahe,
tara vagar maja nathi aavati !!

હસતી ખેલતી જિંદગીની, પથારી ફેરવી

હસતી ખેલતી જિંદગીની,
પથારી ફેરવી નાખે એ પ્રેમ !!

hasati khelati jindagini,
pathari feravi nakhe e prem !!

જીવનમાં દરેક તોફાનો તમારું નુકશાન

જીવનમાં દરેક
તોફાનો તમારું નુકશાન
કરવા નથી આવતા,
અમુક તોફાનો તમારો
રસ્તો સાફ કરવા પણ
આવતા હોય છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

jivan ma darek
tofano tamaru nukashan
karava nathi aavata,
amuk tofano tamaro
rasto saf karava pan
aavata hoy chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

બે દિલોને મળાવવા, એ પણ

બે દિલોને મળાવવા,
એ પણ એક મોહબ્બત જ છે !!

be dilone malavava,
e pan ek mohabbat j chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.