વીતી ગયો દિવસ ને શરુ
વીતી ગયો દિવસ
ને શરુ થઇ રાત,
હવે તો ફક્ત તું
ને તારી યાદ !!
viti gayo divas
ne sharu thai rat,
have to fakt tu
ne tari yad !!
Miss You Shayari Gujarati
3 years ago
પ્લીઝ તારી યાદોને સમજાવી દે,
પ્લીઝ તારી
યાદોને સમજાવી દે,
મને પરેશાન કરવાનું છોડી દે !!
please tari
yadone samajavi de,
mane pareshan karavanu chhodi de !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગી હમેશા હસીને વિતાવો, કેમ
જિંદગી હમેશા હસીને વિતાવો,
કેમ કે તમે નથી જાણતા કે
એ કેટલી બાકી છે !!
jindagi hamesha hasine vitavo,
kem ke tame nathi janata ke
e ketali baki chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય Dairy Milk Silk ખાધી
ક્યારેય Dairy
Milk Silk ખાધી છે
કે પછી આપવા માટે
જ લ્યો છો ?
😂😂😂😂😂😂
kyarey dairy
milk silk khadhi chhe
ke pachhi aapava mate
j lyo chho?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે પગલી બની જા ને
ઓયે પગલી
બની જા ને મારી ગર્લફ્રેન્ડ,
તને શું તારી સહેલીને પણ
બહુ પ્રેમ કરીશ !!
😂😂😂😂😂😂
oye pagali
bani ja ne mari girlfriend,
tane shu tari saheline pan
bahu prem karish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા દિલને બસ એક જ
મારા દિલને
બસ એક જ પ્રીત છે,
તું જ મારા જન્મો
જનમની મિત છે !!
mara dil ne
bas ek j prit chhe,
tu j mara janmo
janam ni mit chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને ખોઈને પણ એને ચાહવું,
કોઈને ખોઈને
પણ એને ચાહવું,
એ દરેક લોકોનું કામ
નથી સાહેબ !!
koine khoine
pan ene chahavu,
e darek lokonu kam
nathi saheb !!
Love Shayari Gujarati
3 years ago
કારણ વગર જ મને છોડી
કારણ વગર
જ મને છોડી તો દીધો,
બસ એટલું કહી દેજો કે તમારા
દિલને શાંતિ મળી કે નહીં !!
karan vagar
j mane chhodi to didho,
bas etalu kahi dejo ke tamara
dil ne shanti mali ke nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો WhatsApp સ્ટેટસ અને DP
જો WhatsApp સ્ટેટસ
અને DP નથી હટાવ્યું તો
શું તંબુરો દુખી છો તમે !!
😂😂😂😂😂
jo whatsapp status
ane dp nathi hatavyu to
shu tamburo dukhi chho tame !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ છોકરીને કોના બાપની બીક,
એ છોકરીને
કોના બાપની બીક,
જેનો બેસ્ટ ફ્રેન્ડ
એનો ભાઈ હોય !!
e chhokarine
kon bap ni bik,
jeno best friend
eno bhai hoy !!
Dosti Shayari Gujarati
3 years ago
