પોતાની દીકરીના વખાણ કરતા તો
પોતાની દીકરીના વખાણ
કરતા તો નહીં થાકતા હોય તમે,
પણ કોઈ દિવસ તમારી વહુને બેટા
કહીને બોલાવો તો એ પણ ખુશ થાય !!
potani dikarina vakhan
karata to nahi thakata hoy tame,
pan koi divas tamari vahune beta
kahine bolavo to e pan khush thay !!
Life Quotes Gujarati
3 years ago
જયારે કોઈની સાથે તમને સાચો
જયારે કોઈની સાથે
તમને સાચો પ્રેમ થઇ જાય ને,
ત્યારે ખુદ તમારી અંદર રહેલો
ઈશ્વર પણ તમને એ વ્યક્તિને
છોડવાની ના કહે છે !!
jayare koini sathe
tamane sacho prem thai jay ne,
tyare khud tamari andar rahelo
ishvar pan tamane e vyaktine
chhodavani na kahe chhe !!
Love Shayari Gujarati
3 years ago
તું મળે પણ મને મળી
તું મળે પણ
મને મળી ના શકે એવી
મુલાકાત મારે ના જોઈએ,
તું કબુલે પણ મને કબુલી ના શકે
એવી કબુલાત મારે
ના જોઈએ !!
tu male pan
mane mali na shake evi
mulakat mare na joie,
tu kabule pan mane kabuli na shake
evi kabulat mare
na joie !!
Sad Shayari Gujarati
3 years ago
કાશ ખુદા આપણે બંનેને, ક્યારેય
કાશ ખુદા
આપણે બંનેને,
ક્યારેય અલગ ના કરે !!
kash khuda
aapane bannene,
kyarey alag na kare !!
Romantic Shayari Gujarati
3 years ago
શું ફાયદો રડવાનો, જે પ્રેમને
શું ફાયદો રડવાનો,
જે પ્રેમને ના સમજી શક્યા
એ દર્દને શું સમજશે !!
shu fayado radavano,
je prem ne na samaji shakya
e dard ne shu samajashe !!
Sad Shayari Gujarati
3 years ago
"પ્રેમ" બે પળનો નહીં, જિંદગીભરની
"પ્રેમ" બે પળનો નહીં,
જિંદગીભરની જીદ
હોવી જોઈએ !!
😍😍😍😍😍😍😍😍
"prem" be pal no nahi,
jindagibhar ni jid
hovi joie !!
😍😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
જીવનમાં તમારા કામથી તમારો વટ
જીવનમાં તમારા કામથી
તમારો વટ પાડો સાહેબ,
બાકી અભિમાન કરી વટ
પાડવાવાળા તો ઘણાં છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jivan ma tamara kam thi
tamaro vat pado saheb,
baki abhiman kari vat
padavavala to ghana chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
અફસોસ ના કરો કે સમાજમાં
અફસોસ ના કરો કે
સમાજમાં તમારું "નામ" નથી,
આભાર ઈશ્વરનો કે તમે અહિયાં
"બદનામ નથી" !!
afasos na karo ke
samaj ma tamaru"nam" nathi,
aabhar ishvar no ke tame ahiya
"badanam nathi" !!
Life Quotes Gujarati
3 years ago
સ્વભાવ તો કાળા પેન્ટ જેવો
સ્વભાવ તો કાળા
પેન્ટ જેવો હોવો જોઈએ,
ગમે તે શર્ટ એમાં ભળી જ જાય !!
svabhav to kala
pent jevo hovo joie,
game te shart ema bhali j jay !!
Life Quotes Gujarati
3 years ago
ઘરનો ઉંબરો ટપીને આવજે પણ,
ઘરનો ઉંબરો
ટપીને આવજે પણ,
પિતાની પાઘડી ટપીને
ક્યારેય ના આવતી !!
ghar no umbaro
tapine aavaje pan,
pitani paghadi tapine
kyarey na aavati !!
Miss You Shayari Gujarati
3 years ago
