Shala Rojmel
ઈજ્જતના ધજાગરા ઉડી જાય હો

ઈજ્જતના ધજાગરા
ઉડી જાય હો સાહેબ,
જયારે મેસેજ સીન થાય પણ
એનો જવાબ ના આવે !!
😂😂😂😂😂😂

ijjat na dhajagara
udi jay ho saheb,
jayare message seen thay pan
eno javab na aave !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ જિંદગી તું મને હવે

એ જિંદગી
તું મને હવે દુઃખી ના કર,
મને હસાવનાર હતા એ પણ
જતા રહ્યા છે હવે !!

e jindagi
tu mane have dukhi na kar,
mane hasavanara hata e pan
jata rahya chhe have !!

Sad Shayari Gujarati

3 years ago

ઊંઘ તો બાળપણમાં આવતી હતી,

ઊંઘ તો
બાળપણમાં આવતી હતી,
અત્યારે તો ફોનને આરામ મળે
એટલે સુઈ જાઉં છું !!
😂😂😂😂😂😂

ungh to
balapan ma aavati hati,
atyare to phone ne aaram male
etale sui jau chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મોટાભાગની છોકરીઓ ઈચ્છતી હોય છે,

મોટાભાગની
છોકરીઓ ઈચ્છતી હોય છે,
કે છોકરા એમને સામેથી
મેસેજ કરે !!
😂😂😂😂😂😂

motabhag ni
chhokario ichchati hoy chhe,
ke chhokara emane samethi
message kare !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારે મારી જિંદગી સરળ જ

મારે મારી જિંદગી
સરળ જ રાખવી છે,
બસ ખાવાનું આપો
અને ઊંઘવા દો !!
😂😂😂😂😂😂

mare mari jindagi
saral j rakhavi chhe,
bas khavanu aapo
ane unghava do !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બે દિવસનો #Love શું થઇ

બે દિવસનો
#Love શું થઇ જાય,
દસ વરસની દોસ્તી દાવ
પર લગાવી દે છે લોકો !!

be divas no
#love shu thai jay,
das varas ni dosti dav
par lagavi de chhe loko !!

Sad Shayari Gujarati

3 years ago

હું તારો ચહેરો જોઇને નહીં,

હું તારો
ચહેરો જોઇને નહીં,
પણ તારો સ્વભાવ જોઇને
તને પ્રેમ કરું છું !!

hu taro
chahero joine nahi,
pan taro svabhav joine
tane prem karu chhu !!

તીવ્ર યાદશક્તિ એ સારા મગજની

તીવ્ર યાદશક્તિ એ
સારા મગજની નિશાની છે,
પરંતુ બિનજરૂરી વસ્તુને ભૂલાવવી
એ શ્રેષ્ઠ મગજની નિશાની છે !!

tivr yadshakti e
sara magaj ni nishani chhe,
parantu binjaruri vastune bhulavavi
e sreshth magaj ni nishani chhe !!

Life Quotes Gujarati

3 years ago

પાગલ પાગલમાં ઘણો ફેર હોય

પાગલ પાગલમાં
ઘણો ફેર હોય છે,
કોઈ પ્રેમમાં પાગલ હોય છે
તો કોઈ જન્મથી જ
પાગલ હોય છે !!
😜😂😜😂😜😂😜

pagal pagal ma
ghano fer hoy chhe,
koi prem ma pagal hoy chhe
to koi janm thi j
pagal hoy chhe !!
😜😂😜😂😜😂😜

Gujarati Jokes

3 years ago

મુશ્કેલીઓ "રૂ" ભરેલા કોથળા જેવી

મુશ્કેલીઓ
"રૂ" ભરેલા કોથળા જેવી હોય છે,
જો જોયા કરો તો બહુ ભારે દેખાશે
પણ જો ઉપાડી લેશો તો હળવી
ફૂલ જ હોય છે !!

muskelio
"ru" bharela kothala jevi hoy chhe,
jo joy karo to bahu bhare dekhashe
pan jo upadi lesho to halavi
ful j hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.