Shala Rojmel
આતો નજર નજરની વાત છે

આતો નજર
નજરની વાત છે સાહેબ,
મારી એના પરથી હટતી નથી અને
એની મારા પર પડતી નથી !!

aato najar
najar ni vat chhe saheb,
mari ena parthi hatati nathi ane
eni mara par padati nathi !!

કોઈ મતલબ વગર સારા બનો,

કોઈ મતલબ વગર સારા બનો,
કેમ કે મતલબ માટે તો
બધા સારા બને છે !!

koi matalab vagar sara bano,
kem ke matalab mate to
badha sara bane chhe !!

Life Quotes Gujarati

3 years ago

કહેવું તો ઘણુબધું છે તને,

કહેવું તો ઘણુબધું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!

kahevu to ghanubadhu chhe tane,
bas tara puchavani rah chhe !!

Love Shayari Gujarati

3 years ago

સમયને પણ ત્યારે કહેવાનું મન

સમયને પણ ત્યારે કહેવાનું
મન થાય કે ભાઈ થોડો ધીરે ચાલ,
જયારે તારી જોડે વાત ચાલુ હોય !!

samay ne pan tyare kahevanu
man thay ke bhai thodo dhire chal,
jayare tari jode vat chalu hoy !!

રાત પડતા જ રસ્તા ઉપર

રાત પડતા જ
રસ્તા ઉપર કુતરા અને
ફોનમાં લવરીયા રડવાનું
ચાલુ કરી દે છે !!
😂😂😂😂😂😂

rat padata j
rasta upar kutara ane
phone ma loveriya radavanu
chalu kari de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

શોધે મારી આંખો જેને દિવસ

શોધે મારી આંખો
જેને દિવસ આખો,
એની યાદમાં વીતી
જાય છે રાતો !!

sodhe mari aankho
jene divas aakho,
eni yad ma viti
jay chhe rato !!

પ્રેમ તો સાહેબ એવો કર્યો

પ્રેમ તો
સાહેબ એવો કર્યો છે,
કે બ્રેકઅપ પછી પણ
ફોન આવે છે !!
😂😂😂😂😂😂

prem to
saheb evo karyo chhe,
ke breakup pachhi pan
phone aeve chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે

કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!

kal ne vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!

Love Shayari Gujarati

3 years ago

જિંદગી બદલવા લડવું પડે છે,

જિંદગી
બદલવા લડવું પડે છે,
અને જિંદગીને સહેલી કરવા
સમજવું પડે છે !!

jindagi
badalava ladavu pade chhe,
ane jindagine saheli karava
samajavu pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

જ્યાં અંધારું પણ આપણું ઓળખીતું

જ્યાં અંધારું પણ
આપણું ઓળખીતું લાગે,
બસ તેનું નામ ઘર !!

jy andharu pan
aapanu olakhitu lage,
bas tenu nam ghar !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.