છોકરીઓનું સાસરું પ્રાઈવેટ જોબ જેવું
છોકરીઓનું સાસરું
પ્રાઈવેટ જોબ જેવું હોય છે,
ગમે એટલું કામ કરો પણ
ટોન્ટ તો સાંભળવાના જ !!
😂😂😂😂😂😂
chhokarionu sasaru
private job jevu hoy chhe,
game etalu kam karo pan
tont to sambhalavana j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ જરૂરી નથી કે તમે
એ જરૂરી નથી
કે તમે રોજ વાત કરો,
પણ જયારે પણ કરો
દિલથી વાત કરો !!
e jaruri nathi
ke tame roj vat karo,
pan jayare pan karo
dil thi vat karo !!
Life Quotes Gujarati
3 years ago
માણસ જિંદગીના અમુક દુઃખ આંખોમાં,
માણસ જિંદગીના
અમુક દુઃખ આંખોમાં,
અને અમુક દુઃખ પોતાની
સ્માઈલમાં છુપાવી લે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
manas jindagina
amuk dukh aankhoma,
ane amuk dukh potani
smile ma chhupavi le chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
તને જોઇને Control નથી થતું
તને જોઇને
Control નથી થતું પાગલ,
તું દિવસે દિવસે વધુ Hot
થતી જાય છે !!
tane joine
control nathi thatu pagal,
tu divase divase vadhu hot
thati jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તને એક Kiss કર્યા પછી,
તને એક Kiss કર્યા પછી,
મારું Mind Out of Control
થઇ જાય છે દિકા !!
tane ek kiss karya pachhi,
maru mind out of control
thai jay chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો
ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો
મહેમાનને આવવાનું મન થાય,
એમ આપણું મન ચોખ્ખું હોય તો
ભગવાનને આવવાનું મન થાય !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
ghar nu faliyu chokhkhu hoy to
maheman ne aavavanu man thay,
em aapanu man chokhkhu hoy to
bhagavan ne aavavanu man thay !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
જયારે કોઈ માણસ બહુ દુઃખી
જયારે કોઈ માણસ
બહુ દુઃખી હોય ને સાહેબ,
ત્યારે શબ્દો જીભથી નહીં પણ
દિલથી નીકળતા હોય છે !!
jayare koi manas
bahu dukhi hoy ne saheb,
tyare shabdo jibh thi nahi pan
dil thi nikalata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તું જોઈ લે મારી આંખોમાં
તું જોઈ લે મારી
આંખોમાં આંખ મિલાવીને,
તો પછી બીજા કોઈ નશાની
ક્યાં જરૂર છે મારે !!
tu joi le mari
aankhoma aankh milavine,
to pachhi bija koi nashani
kya jarur chhe mare !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તું માની જા, તો
જો તું માની જા,
તો આપણે પણ બે માંથી
હવે ત્રણ થઇ જઈએ !!
jo tu mani ja,
to aapane pan be mathi
have tran thai jaie !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમે તે થઇ જાય પણ
ગમે તે થઇ જાય પણ એ
વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા,
જે ત્યારે પણ તમારી સાથે હતા
જયારે તમારું કોઈ નહોતું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
game te thai jay pan e
vyaktino sath kyarey na chhodata,
je tyare pan tamari sathe hata
jayare tamaru koi nahotu !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
