સાથે ના રહેવું હોય તો
સાથે ના
રહેવું હોય તો જાઓ,
પણ આમ કારણ વિના
ઝગડા ના કરો !!
sathe na
rahevu hoy to jao,
pan aam karan vina
zagada na karo !!
Narajagi Shayari Gujarati
3 years ago
ચાલ મળીને એટલી વાતો કરીએ,
ચાલ મળીને
એટલી વાતો કરીએ,
કે વાત બ્લોક સુધી
પહોંચી જાય !!
😂😂😂😂😂😂
chal maline
etali vato karie,
ke vat block sudhi
pahonchi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ સમજણનો તફાવત હોય છે,
બસ સમજણનો તફાવત હોય છે,
બાકી સમસ્યાઓ તમને કમજોર
કરવા નહીં પણ મજબુત કરવા
માટે આવતી હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
bas samajan no tafavat hoy chhe,
baki samasyao tamane kamajor
karava nahi pan majabut karava
mate aavati hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
મારે પણ પ્રેમ કરવો છે,
મારે પણ
પ્રેમ કરવો છે,
પણ મારી પાસે
પૈસા નથી !!
mare pan
prem karavo chhe,
pan mari pase
paisa nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ઓયે તું મને હમણાથી, બહુ
ઓયે તું
મને હમણાથી,
બહુ હેરાન કરે છે હો !!
oye tu
mane hamanathi,
bahu heran kare chhe ho !!
Romantic Shayari Gujarati
3 years ago
એવા લોકો સાથે શું વાત
એવા લોકો
સાથે શું વાત કરવાની,
જેમના મન અહીં ને
દિલ ક્યાંક બીજે હોય !!
eva loko
sathe shu vat karavani,
jemana man ahi ne
dil kyank bije hoy !!
Narajagi Shayari Gujarati
3 years ago
જો કોઈના દુઃખ પર તમને
જો કોઈના દુઃખ પર
તમને હસવું આવે છે,
તો માણસ હોવા છતાં
તમે માણસ નથી !!
jo koina dukh par
tamane hasavu aave chhe,
to manas hova chhata
tame manas nathi !!
Life Quotes Gujarati
3 years ago
વાત કરી લે મારી સાથે,
વાત કરી લે મારી સાથે,
શું ખબર કાલે મને કોરોના થાય
અને હું મરી પણ જાઉં !!
vat kari le mari sathe,
shun khabar kale mane coronc thay
ane hu mari pan jau !!
Narajagi Shayari Gujarati
3 years ago
કુદરતનો નિર્ણય હંમેશા શ્રેષ્ઠ જ
કુદરતનો નિર્ણય
હંમેશા શ્રેષ્ઠ જ હોય છે,
નિમિત્ત કોણ છે એનાથી
કોઈ ફરક નથી પડતો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
kudarat no nirnay
hammesha sreshth j hoy chhe,
nimitt kon chhe enathi
koi farak nathi padato !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિમાં એટલા પણ ખોવાઈ
કોઈ વ્યક્તિમાં
એટલા પણ ખોવાઈ ના જતા,
કે સમય આવતા એ પોતે જ
ખોવાઈ જાય !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
koi vyaktima
etala pan khovai na jata,
ke samay aavata e pote j
khovai jay !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
