મહેસુસ થાય છે એટલું જો
મહેસુસ થાય છે
એટલું જો લખી શકાતું હોત,
તો કસમ થી, આ શબ્દો પણ
સળગતા હોત !!
mahesus thay chhe
etalu jo lakhi shakatu hot,
to kasam thi, shabdo pan
salagata hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોડ સમજી છોડી રહ્યા છો
છોડ સમજી
છોડી રહ્યા છો ને મને,
જોજો એક દિવસ યાદ
આવશે છાંયડો મારો !!
chhod samaji
chhodi rahya chho ne mane,
jojo ek divas yad
aavashe chhanyado maro !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈક જ હોય છે જે
કોઈક જ હોય છે
જે સફળ બની જાય છે,
બાકી પ્રેમીઓ તો બધા
શાયર હોય છે !!
koik j hoy chhe
je safal bani jay chhe,
baki premio to badha
shayar hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
સુંદર હોવું જરૂરી નથી પણ,
સુંદર હોવું
જરૂરી નથી પણ,
કોઈના માટે જરૂરી
હોવું એ સુંદર છે !!
sundar hovu
jaruri nathi pan,
koina mate jaruri
hovu e sundar chhe !!
Life Quotes Gujarati
3 years ago
એવા બનો કે તમે નહીં
એવા બનો કે
તમે નહીં પણ એ
તમને ખોવાથી ડરે !!
eva bano ke
tame nahi pan e
tamane khovathi dare !!
Gujarati Suvichar
3 years ago
જે કોલેજના #ગેટથી અંદર નથી
જે કોલેજના #ગેટથી
અંદર નથી આવ્યા,
એ #ગેટની તૈયારી કરે છે
બોલો સાહેબ !!
😂😂😂😂😂😂
je college na #get thi
andar nathi aavya,
e #get ni taiyari kare chhe
bolo saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી સુંદરતા વિશે તો હું
તારી સુંદરતા
વિશે તો હું શું લખું,
તું તો ભરબપોરે પણ
ચમકતો ચાંદ છે !!
tari sundarata
vishe to hu shu lakhu,
tu to bhar bapore pan
chamakato chand chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પુરુષનું પણ પતંગ જેવું છે
પુરુષનું પણ
પતંગ જેવું છે સાહેબ,
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન
અને ખોટી બંધાય તો ગોળ
ગોળ ફરતો થઇ જાય !!
😂😂😂😂😂
purush nu pan
patang jevu chhe saheb,
kanya sari bandhay to unchi udan
ane khoti bandhay to gol
gol farato thai jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખોવાઈ ગયા એ લોકો પણ
ખોવાઈ ગયા એ લોકો પણ
આ દુનિયાની ભીડમાં,
જેણે વચન આપ્યું હતું
મારો હાથ અને સાથ
કદી નહીં છોડવાનું !!
khovai gaya e loko pan
duniyani bhid ma,
jene vachan aapyu hatu
maro hath ane sath
kadi nahi chhodavanu !!
Bewafa Shayari Gujarati
3 years ago
સમય સમયની વાત છે, સૌથી
સમય સમયની વાત છે,
સૌથી નજીકની વ્યક્તિને
સૌથી દુર કરી નાખે છે !!
samay samay ni vat chhe,
sauthi najik ni vyaktine
sauthi dur kari nakhe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
