Shala Rojmel
મારા આંસુનો અહેસાસ એને કેમ

મારા આંસુનો અહેસાસ
એને કેમ હોય સાહેબ,
મેં હંમેશા એને મારી
ખુશી જ દેખાડી છે !!

mara aansuno ahesas
ene kem hoy saheb,
me hammesha ene mari
khushi j dekhadi chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કિનારે ઉભા રહી પાણી જોવાથી,

કિનારે ઉભા
રહી પાણી જોવાથી,
ક્યારેય નદી પાર નહીં
થાય દોસ્ત !!

kinare ubha
rahi pani jovathi,
kyarey nadi par nahi
thay dost !!

Gujarati Suvichar

3 years ago

પ્રસંગે નોતરું દેવા છતાં કોઈ

પ્રસંગે નોતરું દેવા
છતાં કોઈ નથી આવ્યું,
સળગતા ઘરને જોવા કેવું
આખું ગામ આવ્યું !!

prasange notaru deva
chhata koi nathi aavyu,
salagata ghar ne jova kevu
aakhu gam aavyu !!

Sad Shayari Gujarati

3 years ago

તમારી કમજોરી કોઈ દિવસ કોઈને

તમારી કમજોરી
કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે સાહેબ ગમે
ત્યારે ફાયદો ઉઠાવશે !!

tamari kamajori
koi divas koine na kaheta,
manav jat chhe saheb game
tyare fayado uthavashe !!

Gujarati Suvichar

3 years ago

એવી ક્યાં માગણી છે કે

એવી ક્યાં માગણી છે
કે ધોધમાર વરસાદ સાથે આવ,
ઝાકળની સાથે પાંદડા પર
એકાદ ટીપું બનીને આવ !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃

evi kya magani chhe
ke dhodhamar varasad sathe aav,
zakal ni sathe pandada par
ekad tipu banine aav !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃

Love Shayari Gujarati

3 years ago

માં-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર

માં-બાપનો વારસો સંભાળો
એને સંસ્કાર ના કહેવાય,
પણ વારસાની સાથે માં-બાપને
સંભાળો તો એને સંસ્કાર કહેવાય !!
🙏🙏🙏🙏🙏🙏🙏

ma-bap no varaso sambhalo
ene sanskar na kahevay,
pan varasani sathe ma-bap ne
sambhalo to ene sanskar kahevay !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

3 years ago

પ્રેમ ક્યાં અહીં કોઈને થાય

પ્રેમ ક્યાં અહીં
કોઈને થાય જ છે સાહેબ,
અહીં તો બસ પવિત્ર પ્રેમના
નામે શરીર જ પુંજાય છે !!

prem kya ahi
koine thay j chhe saheb,
ahi to bas pavitr prem na
name sharir j punjay chhe !!

હવામાં ગુંજતા પ્રેમના સુર આવે,

હવામાં ગુંજતા
પ્રેમના સુર આવે,
મોહન મોરલી વગાડે ને
રાધાના મનમાં ચાહતના પુર આવે !!

havama gunjata
prem na sur aave,
mohan morali vagade ne
radhana man ma chahat na pur aave !!

છેતરીને ક્યાં જશો સાહેબ, નીચેવાળો

છેતરીને
ક્યાં જશો સાહેબ,
નીચેવાળો છેતરાય જશે
ઉપરવાળો નહીં !!

chetarine
kya jasho saheb,
nichevalo chhetaray jashe
uparavalo nahi !!

Life Quotes Gujarati

3 years ago

ફરવા તો દોસ્તારો જાય વાલા,

ફરવા તો
દોસ્તારો જાય વાલા,
પાક્કા દોસ્તારો તો બસ
પ્લાન જ બનાવે !!
😂😂😂😂😂😂😂

farava to
dostaro jay vala,
pakka dostaro to bas
plan j banave !!
😂😂😂😂😂😂😂

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.