જેટલી મકાનની અગાશી ઉંચી થતી
જેટલી મકાનની
અગાશી ઉંચી થતી જાય છે,
એની માણસાઈ પણ એટલી
જ નીચી થતી જાય છે !!
jetali makan ni
agashi unchi thati jay chhe,
eni manasai pan etali
j nichi thati jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જીવનમાં એક વ્યક્તિ તો એવી
જીવનમાં એક વ્યક્તિ તો
એવી ખાસ હોય છે,
જેની રોજ એક ઝલક જોવાની
દિલને આશ હોય છે !!
jivan ma ek vyakti to
evi khas hoy chhe,
jeni roj ek zalak jovani
dil ne aash hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
દુર એટલા ન જશો કદી,
દુર એટલા ન જશો કદી,
કે ઝાંખું આંખે નહિ
હૃદયે લાગે !!
dur etala na jasho kadi,
ke zankhu aankhe nahi
hrudaye lage !!
Breakup Shayari Gujarati
3 years ago
લોકોને મારા શબ્દોથી એટલો પ્રેમ
લોકોને મારા
શબ્દોથી એટલો પ્રેમ છે,
તો વિચાર મને તારાથી
કેટલો હશે !!
lokone mara
shabdothi etalo prem chhe,
to vichar mane tarathi
ketalo hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધોને સારી રીતે જીવવા હોય
સંબંધોને સારી રીતે
જીવવા હોય તો,
તેને સ્નેહની સાથે સમજણથી
પણ સીંચવા પડે.
sambandhone sari rite
jivava hoy to,
tene sneh ni sathe samajan thi
pan sinchava pade.
Sambandh Status Gujarati
3 years ago
સંબંધ એટલો સુંદર હોવો જોઈએ,
સંબંધ એટલો
સુંદર હોવો જોઈએ,
કે સુખ દુઃખ હકથી
વ્યક્ત કરી શકાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh etalo
sundar hovo joie,
ke sukh dukh hak thi
vyakt kari shakay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
દોસ્તોની ગાળો બદામ જેવી હોય
દોસ્તોની ગાળો
બદામ જેવી હોય છે,
જેટલી વધારે ખાશો એટલી
વધારે અક્કલ આવશે !!
😂😂😂😂😂😂😂
dostoni galo
badam jevi hoy chhe,
jetali vadhare khasho etali
vadhare akkal aavashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ માણસ જ બધા રેકોર્ડ
એ માણસ જ
બધા રેકોર્ડ તોડે છે,
જેની નસોમાં લોહી
નહીં ઝનૂન દોડે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
e manas j
badha record tode chhe,
jeni nasoma lohi
nahi zanun dode chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
છોકરીને ફસાવવાની નહીં, હસાવવાની હોય
છોકરીને
ફસાવવાની નહીં,
હસાવવાની હોય સાહેબ !!
chhokarine
fasavavani nahi,
hasavavani hoy saheb !!
Romantic Shayari Gujarati
3 years ago
સફળ થવું હોય તો રસ્તો
સફળ થવું હોય
તો રસ્તો શોધો,
બહાના શોધવાનું
રહેવા દો !!
safal thavu hoy
to rasto shodho,
bahana shodhava nu
raheva do !!
Gujarati Suvichar
3 years ago
