એ હસતી ગઈ, અને હું
એ હસતી ગઈ,
અને હું ફસતો ગયો !!
e hasati gai,
ane hu fasato gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
ફર્નિચરની દુકાન પાસેથી નીકળ્યો હતો,
ફર્નિચરની દુકાન
પાસેથી નીકળ્યો હતો,
ડબલ બેડ જોઇને આંખમાં
આંસુ નીકળી ગયા !!
😂😂😂😂😂😂😂
furniture ni dukan
pasethi nikalyo hato,
dabal bed joine aankh ma
aansu nikali gaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારા હોય છે એ ખરાબ
સારા હોય છે
એ ખરાબ લોકો,
જે સારા હોવાનો
દેખાવ નથી કરતા !!
sara hoy chhe
e kharab loko,
je sara hovano
dekhav nathi karata !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમનું ચક્કર, મતલબ મોતથી ટક્કર !!
પ્રેમનું ચક્કર,
મતલબ મોતથી ટક્કર !!
prem nu chakkar,
matalab mot thi takkar !!
Broken Heart Shayari Gujarati
3 years ago
I Love You મને, અને
I Love You મને,
અને લગ્ન કોઈ બીજા સાથે,
આ વળી કેવો પ્રેમ !!
i love you mane,
ane lagn koi bija sathe,
aa vali kevo prem !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગામમાં મોટાભાગના લોકો હેલિકોપ્ટર જોવા
ગામમાં મોટાભાગના
લોકો હેલિકોપ્ટર જોવા આવે છે,
અને નેતાને લાગે છે કે મારી
રેલી સફળ થઇ ગઈ !!
😂😂😂😂😂😂
gam ma motabhag na
loko helicopter jova aave chhe,
ane netane lage chhe ke mari
reli safal thai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓછી હાઈટ વાળા સાથે પંગો
ઓછી હાઈટ વાળા સાથે
પંગો લેવામાં ધ્યાન રાખવું,
મારા બેટા આપણા કરતા
પહેલો પથ્થર ઉપાડી લે !!
😂😂😂😂😂😂
ochhi haite vala sathe
pango levama dhyan rakhavu,
mara beta aapana karata
pahelo paththar upadi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોરોના વેકસીનની રાહ જોતા જોતા,
કોરોના વેકસીનની
રાહ જોતા જોતા,
કોરોનાનો બર્થડે પણ
નજીક આવી ગયો !!
😂😂😂😂😂😂
corona vaccine ni
rah jota jota,
corona no birthday pan
najik aavi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
યાદ તો બધા કરે છે
યાદ તો
બધા કરે છે મને,
પણ બસ પોતાના
મતલબ માટે !!
yad to
badha kare chhe mane,
pan bas potana
matalab mate !!
Sad Shayari Gujarati
3 years ago
દુનિયાનું સૌથી મોટું જુઠ, પ્રેમ
દુનિયાનું
સૌથી મોટું જુઠ,
પ્રેમ એકવાર જ થાય છે !!
😂😂😂😂😂😂
duniyanu
sauthi motu juth,
prem ekavar j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
