Shala Rojmel
તમે મહા મહેનતે ભુલાવેલ એ

તમે મહા મહેનતે
ભુલાવેલ એ ગર્લફ્રેંડની યાદો,
ફરીથી તાજી કરાવવા આવી
ગયો છે શિયાળો !!
😂😂😂😂😂

tame maha mahenate
bhulavel e girlfriend ni yado,
farithi taji karavava aavi
gayo chhe shiyalo !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વાત ફક્ત એટલી જ છે

વાત ફક્ત એટલી જ છે કે,
તું મારો થવા નથી માંગતો અને
હું તને ખોવા નથી માંગતી !!

vat fakt etali j chhe ke,
tu maro thava nathi mangato ane
hu tane khova nathi mangati !!

દર્દ કોઈ દિવસ ઓછું નથી

દર્દ કોઈ દિવસ
ઓછું નથી થતું,
બસ એને સહેવાની
આદત પડી જાય છે !!

dard koi divas
ochhu nathi thatu,
bas ene sahevani
aadat padi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

અમારી સાથે બેવફાઈ કોણ કરે

અમારી સાથે
બેવફાઈ કોણ કરે સાહેબ,
અમે તો પ્રેમ જ બેવફા
સાથે કર્યો હતો !!

amari sathe
bevafai kon kare saheb,
ame to prem j bevafa
sathe karyo hato !!

આજે તો રવિવાર છે દીકુ,

આજે તો
રવિવાર છે દીકુ,
ચાલ ને થોડી પ્રેમભરી
વાતો કરી લઈએ !!

aaje to
ravivar chhe diku,
chal ne thodi prembhari
vato kari laie !!

કિસ્મતની લકીરો પાસેથી પણ છીનવી

કિસ્મતની લકીરો પાસેથી પણ
છીનવી લેત હું તને એ હમદમ,
બસ એક વખત તો કહ્યું હોત
કે હું તારી જ છું !!

kismat ni lakiro pasethi pan
chhinavi let hu tane e hamadam,
bas ek vakhat to kahyu hot
ke hu tari j chhu !!

બે ઘડી તારો સાથ શું

બે ઘડી
તારો સાથ શું હતો,
મને તો તારી આદત
પડી ગઈ !!

be ghadi
taro sath shu hato,
mane to tari aadat
padi gai !!

પ્રેમ વિશે વધારે જાણકારી નથી

પ્રેમ વિશે વધારે
જાણકારી નથી મને,
બસ એટલી ખબર છે કે તારા
વગર ગમતું નથી મને !!

prem vishe vadhare
janakari nathi mane,
bas etali khabar chhe ke tara
vagar gamatu nathi mane !!

પરાણે હસવા કરતા એકવાર રોઈ

પરાણે હસવા કરતા
એકવાર રોઈ લેજો,
આવે છે કોણ આંસુ લુછવા
એ પણ જોઈ લેજો !!

parane hasava karata
ekavar roi lejo,
aave chhe kon aansu luchhava
e pan joi lejo !!

Life Quotes Gujarati

3 years ago

કોઈની જિંદગીમાં મહત્વહીન થઈને રહેવા

કોઈની જિંદગીમાં
મહત્વહીન થઈને રહેવા કરતા,
મહત્વપૂર્ણ થઈને એકલા
રહી લઈએ !!

koini jindagima
mahatvahin thaine raheva karata,
mahatvapurn thaine ekala
rahi laie !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.