તાજ લગાવીને બધા રાજ કરે
તાજ લગાવીને બધા
રાજ કરે મારા વાલા પણ,
મોરપીંછ લગાવી રાજ કરે
ઈ મારો દ્વારકાધીશ !!
taj lagavine badha
raj kare mara vala pan,
mor pinchh lagavi raj kare
e maro dvarakadhish !!
Life Quotes Gujarati
3 years ago
જયારે બે તૂટેલા હ્રદય ભેગા
જયારે બે
તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર
LOVE STORY ચાલુ થાય !!
jayare be
tutela raday bhega thay,
tyare ek vafadar
love story chalu thay !!
Love Shayari Gujarati
3 years ago
સપના "Upload" તો તરત થઈ
સપના "Upload"
તો તરત થઈ જાય છે,
પણ "Download" કરવામાં
જિંદગી નીકળી જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
sapana "upload"
to tarat thai jay chhe,
pan "download" karavama
jindagi nikali jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
3 years ago
આ લાગણી નાં બંધન પણ
આ લાગણી નાં બંધન
પણ કેવાં અનોખાં છે,
તમને મળ્યા વિનાં પણ
હું ઓળખું છુ તમને !!
aa lagani na bandhan
pan keva anokha chhe,
tamane malya vina pan
hu olakhu chhu tamane !!
Sambandh Status Gujarati
3 years ago
સપના જોવા હોય તો આંખો
સપના જોવા હોય તો
આંખો ખુલ્લી રાખીને જુઓ,
તો જાતે જ સાચા કરી શકશો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sapana jova hoy to
aankho khulli rakhine juo,
to jate j sacha kari shakasho !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
ઘરે ઝાડું પોતા લગાવી લો,
ઘરે ઝાડું પોતા લગાવી લો,
પણ કોઇથી દિલ ના લગાવો !!
😜😜😜😜😜
ghare zadu pota lagavi lo,
pan koithi dil na lagavo !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બહુ દુખ આપે છે ભૂતકાળ
બહુ દુખ આપે છે
ભૂતકાળ મારો,
મેં પ્રેમ જ શું કામ
કર્યો તને !!
bahu dukh aape chhe
bhutakal maro,
me prem j shu kam
karyo tane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચા હોવા છતાં જો કોઈ
સાચા હોવા છતાં
જો કોઈ તમને પસંદ ના કરે
તો શોક ના કરવો,
કેમ કે એક સમય એવો
જરૂર આવશે જયારે
એને પસ્તાવું પડશે !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏
sacha hova chhata
jo koi tamane pasand na kare
to shok na karavo,
kem ke ek samay evo
jarur aavashe jayare
ene pastavu padashe !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏
Good Night Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ
પ્રેમ કરવાવાળા
ભલે જુદા થઇ જાય,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
prem karavavala
bhale juda thai jay,
pan dil ma vaseli mohabbat
kyarey bhulati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવો ગજબનો સોદો કરી ગઈ
કેવો ગજબનો સોદો
કરી ગઈ તું મારી સાથે પગલી,
ગાલોના ડિમ્પલ બતાવીને
માસુમ દિલ ચોરી ગઈ !!
kevo gajab no sodo
kari gai tu mari sathe pagali,
galona dimpal batavine
masum dil chori gai !!
Romantic Shayari Gujarati
3 years ago
