સારી છોકરીઓ, પ્રેમથી વધારે ઈજ્જતની
સારી છોકરીઓ,
પ્રેમથી વધારે ઈજ્જતની
પરવા કરે છે !!
sari chhokario,
prem thi vadhare ijjat ni
parava kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
Positive રહેવાનો એ મતલબ નથી,
Positive રહેવાનો
એ મતલબ નથી,
કે ગાંડાની જેમ આખો
દિવસ હસતા રહો !!
😂😂😂😂😂😂
positive rahevano
e matalab nathi,
ke gandani jem aakho
divas hasata raho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે તમારો ગુસ્સો સહન કરીને
જે તમારો
ગુસ્સો સહન કરીને
પણ તમારો સાથ દે,
તેનાથી વધુ તમને
કોઈ પ્રેમ ના કરી શકે !!
je tamaro
gusso sahan karine
pan tamaro sath de,
tenathi vadhu tamane
koi prem na kari shake !!
Love Shayari Gujarati
3 years ago
તું કરી લે ગુસ્સો તારે
તું કરી લે ગુસ્સો
તારે કરવો હોય એટલો,
પણ તારાથી આમ દુર રહેવું
મને ફાવશે નહીં !!
tu kari le gusso
tare karavo hoy etalo,
pan tarathi aam dur rahevu
mane favashe nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
આત્માના સંબંધમાં આ શરીરનું શું
આત્માના સંબંધમાં
આ શરીરનું શું કામ,
હવસ કેમ પૂરી કરો છો
આપીને એને પ્રેમનું નામ !!
aatmana sambandh ma
sharir nu shu kam,
havas kem puri karo chho
aapine ene prem nu nam !!
Love Shayari Gujarati
3 years ago
દીવાનું પોતાનું કોઈ ઘર નથી
દીવાનું પોતાનું
કોઈ ઘર નથી હોતું,
જ્યાં મુકો ત્યાં
અજવાળું કરે છે !!
divanu potanu
koi ghar nathi hotu,
jya muko tya
ajavalu kare chhe !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં સાચો પ્રેમ હોય, ત્યાં
જ્યાં સાચો પ્રેમ હોય,
ત્યાં શક ક્યારેય ના હોય !!
jya sacho prem hoy,
tya shak kyarey na hoy !!
Love Shayari Gujarati
3 years ago
ખબર નહીં તું ગર્લફ્રેન્ડ છે
ખબર નહીં તું
ગર્લફ્રેન્ડ છે કે ડુંગળી,
રડાવે જ રાખે છે મને !!
😂😂😂😂😂
khabar nahi tu
girlfriend chhe ke dungali,
radave j rakhe chhe mane !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું
મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j sharuat,
aanathi vadhare shu karu
mara prem ni rajuat !!
Romantic Shayari Gujarati
3 years ago
જો રૂપાળા હોવું કોઈ ગુનો
જો રૂપાળા
હોવું કોઈ ગુનો છે,
તો મારી ફ્રેન્ડ સાવ
નિર્દોષ છે !!
😂😂😂😂😂😂
jo rupala
hovu koi guno chhe,
to mari friend sav
nirdosh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
