બધાનું એક પ્રેમ ભર્યું સપનું
બધાનું એક
પ્રેમ ભર્યું સપનું હોય છે,
અને મારું એ સપનું તું જ છે !!
badhanu ek
prem bharyu sapanu hoy chhe,
ane maru e sapanu tu j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ ઈમોશનલ જરૂર હોય છે,
છોકરીઓ
ઈમોશનલ જરૂર હોય છે,
પણ કમજોર નહીં !!
chhokario
emotional jarur hoy chhe,
pan kamajor nahi !!
Life Quotes Gujarati
3 years ago
બહુ સાંભળી લીધું દીદી અને
બહુ સાંભળી લીધું
દીદી અને માસી,
બસ હવે મારે ભાભી
સાંભળવું છે !!
bahu sambhali lidhu
didi ane masi,
bas have mare bhabhi
sambhalavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હે ભગવાન મને ઉઠાવી લે,
હે ભગવાન મને ઉઠાવી લે,
અને ફેંકી દે મારા સાસરે !!
😂😂😂😂😂
he bhagavan mane uthavi le,
ane fenki de mara sasare !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓનું નામ હોય છે
અમુક છોકરીઓનું
નામ હોય છે નિધિ,
પણ એ ક્યારેય
ના હોય સીધી !!
😂😂😂😂😂😂
amuk chhokarionu
nam hoy chhe nidhi,
pan e kyarey
na hoy sidhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમયે લોકોની ઔકાત બતાવી દીધી,
સમયે લોકોની
ઔકાત બતાવી દીધી,
બાકી અમે પણ બધાને
પોતાના માનતા હતા !!
samaye lokoni
aukat batavi didhi,
baki ame pan badhane
potana manata hata !!
Sad Shayari Gujarati
3 years ago
મારા બદલાવાની શું સાબિતી આપું
મારા બદલાવાની
શું સાબિતી આપું તને,
તારું નામ આવતા જ
વાત બદલી નાખું છું !!
mara badalavani
shu sabiti aapu tane,
taru nam aavat j
vat badali nakhu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તમે પોતે આગળ જ વધવા
તમે પોતે આગળ જ
વધવા નથી માંગતા,
તો જીવનમાં તમે કશું જ
નથી કરી શકવાના !!
tame pote aagal j
vadhava nathi mangata,
to jivan ma tame kashu j
nathi kari shakavana !!
Life Quotes Gujarati
3 years ago
ચાલ હવે માની પણ જા,
ચાલ હવે
માની પણ જા,
કે મારા વગર તારી
જિંદગી અધુરી છે !!
chal have
mani pan ja,
ke mara vagar tari
jindagi adhuri chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ નસીબવાળા હોય છે એ
બહુ નસીબવાળા
હોય છે એ છોકરાઓ,
જેની ગર્લફ્રેન્ડ એને પાગલ
કહીને બોલાવે છે !!
bahu nasibaval
hoy chhe e chhokarao,
jeni girlfriend ene pagal
kahine bolave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
