છોકરાઓ ક્યારેય ભેદભાવ નથી કરતા,
છોકરાઓ ક્યારેય
ભેદભાવ નથી કરતા,
છોકરી હોય કે ભાભી લાઈન
સરખી જ મારે છે !!
😂😂😂😂😂😂
chhokarao kyarey
bhedabhav nathi karata,
chhokari hoy ke bhabhi line
sarakhi j mare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અંતર ભલે ગમે તેટલું હોય
અંતર ભલે ગમે
તેટલું હોય આપણી વચ્ચે,
પણ તું હંમેશા રહીશ મારા
દિલની વચ્ચે !!
antar bhale game
tetalu hoy aapani vachche,
pan tu hammesha rahish mara
dil ni vachche !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલથી ભરોસો ત્યારે જ ઉઠી
દિલથી ભરોસો
ત્યારે જ ઉઠી ગયો,
જયારે બાયોલોજીની બુકમાં
દિલની આકૃતિ જોઈ !!
😂😂😂😂😂😂😂
dil thi bharoso
tyare j uthi gayo,
jayare bayolojini book ma
dil ni akruti joi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કોઈ તમને બહુ ગમતું
જો કોઈ તમને
બહુ ગમતું હોય,
તો એની સાથે પ્રેમ
કરતા દોસ્તી રાખો !!
jo koi tamane
bahu gamatu hoy,
to eni sathe prem
karata dosti rakho !!
Dosti Shayari Gujarati
3 years ago
ભરોસાને લાયક બસ એ લોકો
ભરોસાને લાયક
બસ એ લોકો જ હોય,
જે Good Night બોલીને
તરત Offline થઇ જતા હોય !!
bharosane layak
bas e loko j hoy,
je good night boline
tarat offline thai jata hoy !!
Life Quotes Gujarati
3 years ago
તું પોતે જ ગુલાબ છે
તું પોતે જ ગુલાબ છે
તને શું ગુલાબ આપું,
આમ કહીને નવરીનો 50
રૂપિયા બચાવી ગયો !!
😂😂😂😂😂😂
tu pote j gulab chhe
tane shu gulab aapu,
aam kahine navarino 50
rupiya bachavi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારા દોસ્ત જોઈએ છે મને,
સારા દોસ્ત
જોઈએ છે મને,
બસ બાકી બધું મસ્ત છે
મારી Life માં !!
sara dost
joie chhe mane,
bas baki badhu mast chhe
mari life ma !!
Dosti Shayari Gujarati
3 years ago
રાહ જોવી મને બિલકુલ પસંદ
રાહ જોવી
મને બિલકુલ પસંદ નથી,
પણ વાત જો તારા
આવવાની હોય તો એ પણ
હું કરી લઈશ !!
rah jovi
mane bilakul pasand nathi,
pan vat jo tara
aavavani hoy to e pan
hu kari laish !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેય કોઈ જોડે એટલી Feelings
ક્યારેય કોઈ જોડે
એટલી Feelings ના બનાવો,
કે એ ચાલ્યા જાય પછી તમે
એકલા થઇ જાઓ !!
kyarey koi jode
etali feelings na banavo,
ke e chalya jay pachhi tame
ekala thai jao !!
Life Quotes Gujarati
3 years ago
એક ભૂલ તમારો અનુભવ વધારી
એક ભૂલ તમારો
અનુભવ વધારી દે છે,
અને આ અનુભવ તમારી
ભૂલો ઘટાડી દે છે !!
ek bhul tamaro
anubhav vadhari de chhe,
ane aa anubhav tamari
bhulo ghatadi de chhe !!
Gujarati Suvichar
3 years ago
