મને લાગ્યું કે ત્યાં કોઈ
મને લાગ્યું કે
ત્યાં કોઈ મારું હતું,
ગયો હું નજીક તો
અંધારું હતું !!
mane lagyu ke
tya koi maru hatu,
gayo hu najik to
andharu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં સુખી થવાની એક માત્ર
જિંદગીમાં સુખી
થવાની એક માત્ર રીત,
હસવું, હસાવવું અને
હસી કાઢવું !!
jindagima sukhi
thavani ek matr rit,
hasavu, hasavavu ane
hasi kadhavu !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીભરના આંસુ એ, પ્રેમની સૌથી
જિંદગીભરના આંસુ એ,
પ્રેમની સૌથી છેલ્લી
ભેટ છે !!
jindagibhar na aansu e,
prem ni sauthi chhelli
bhet chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હાથમાં બસ તારો હાથ હોય,
હાથમાં
બસ તારો હાથ હોય,
તો જિંદગીની બધી મંજીલ
મારે હાથ હોય.
hath ma
bas taro hath hoy,
to jindagini badhi manjil
mare hath hoy.
Romantic Shayari Gujarati
3 years ago
હે ભગવાન બસ એક જ
હે ભગવાન
બસ એક જ પ્રાર્થના છે,
મારા દોસ્તને એના કરતા પણ
વધારે હરામી ટેણિયું આપજો !!
😂😂😂😂😂😂
he bhagavan
bas ek j prarthana chhe,
mara dost ne ena karata pan
vadhare harami teniyu aapajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું રોજ મારી લાગણીઓ વ્યક્ત
હું રોજ મારી
લાગણીઓ વ્યક્ત કરું છું,
ને એ ખાલી સ્ટેટસ સમજીને
ઇગ્નોર કરે છે !!
hu roj mari
laganio vyakt karu chhu,
ne e khali status samajine
ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમમાં એથી વધારે શું નુકશાન
પ્રેમમાં એથી
વધારે શું નુકશાન થશે,
એક દિવસ મરી જઈશ એ જ ને !!
prem ma ethi
vadhare shu nukashan thashe,
ek divas mari jaish e j ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તને કંઈ થાય તો અહીંયા,
તને કંઈ થાય
તો અહીંયા,
મારી હાર્ટબીટ
વધી જાય છે !!
tane kai thay
to ahinya,
mari hurt bit
vadhi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડું થોડું કરીને, ઘણું બધું
થોડું થોડું કરીને,
ઘણું બધું સહન કરી
લીધું મેં !!
thodu thodu karine,
ghanu badhu sahan kari
lidhu me !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બહુ સાચો હતો
પ્રેમ તો બહુ
સાચો હતો મારો,
બસ મને વ્યક્તિ
ખોટી મળી !!
prem to bahu
sacho hato maro,
bas mane vyakti
khoti mali !!
Broken Heart Shayari Gujarati
3 years ago
