પ્રેમ સંબંધ ચાલુ હશે ત્યાં
પ્રેમ સંબંધ ચાલુ હશે
ત્યાં સુધી બધું સારું જ હશે,
તૂટ્યા પછી એકબીજાનું
ખરાબ બોલવાનું ચાલુ !!
prem sambandh chalu hashe
tya sudhi badhu saru j hashe,
tutya pachhi ekabijanu
kharab bolavanu chalu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
થીજેલી ઠંડીમાં હુંફાળો એક ખ્યાલ
થીજેલી ઠંડીમાં
હુંફાળો એક ખ્યાલ આપ,
રહેવા દે શાલ, તારી પાસે મને
એક ઉષ્માભર્યું વ્હાલ આપ !!
😘😘😘😘😘
thijeli thandima
humfalo ek khyal aap,
raheva de shal, tari pase mane
ek ushmabharyu vhal aap !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
એ #Online તો છે, પણ
એ #Online તો છે,
પણ મારા માટે નહીં !!
e #online to chhe,
pan mara mate nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું સુંદર છે માટે પ્રેમ
તું સુંદર છે
માટે પ્રેમ નથી કરતો તને,
તારું દિલ સુંદર છે
માટે પ્રેમ કરું છું તને !!
tu sundar chhe
mate prem nathi karato tane,
taru dil sundar chhe
mate prem karu chhu tane !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ચાહનારી આખી દુનિયા તો
મને ચાહનારી આખી
દુનિયા તો નજર સામે જ પડી છે,
પણ મારે તને ચાહવી હતી એટલે
જ ભગવાને તને ઘડી છે !!
mane chahanari aakhi
duniya to najar same j padi chhe,
pan mare tane chahavi hati etale
j bhagavane tane ghadi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધ હોય કે સફર જવાબ
સંબંધ હોય કે સફર
જવાબ મળતો બંધ થાય,
એટલે સમજવું કે કે હવે
વળાંક લેવાનો સમય
આવી ગયો છે !!
sambandh hoy ke safar
javab malato bandh thay,
etale samajavu ke ke have
valank levano samay
aavi gayo chhe !!
Sambandh Status Gujarati
3 years ago
વધે જો લાગણી તો મને
વધે જો
લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો
મને કહેજે !!
vadhe jo
lagani to mane deje,
ghate jo lagani to
mane kaheje !!
Love Shayari Gujarati
3 years ago
મને લાગ્યું કે ત્યાં કોઈ
મને લાગ્યું કે
ત્યાં કોઈ મારું હતું,
ગયો હું નજીક તો
અંધારું હતું !!
mane lagyu ke
tya koi maru hatu,
gayo hu najik to
andharu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં સુખી થવાની એક માત્ર
જિંદગીમાં સુખી
થવાની એક માત્ર રીત,
હસવું, હસાવવું અને
હસી કાઢવું !!
jindagima sukhi
thavani ek matr rit,
hasavu, hasavavu ane
hasi kadhavu !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીભરના આંસુ એ, પ્રેમની સૌથી
જિંદગીભરના આંસુ એ,
પ્રેમની સૌથી છેલ્લી
ભેટ છે !!
jindagibhar na aansu e,
prem ni sauthi chhelli
bhet chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
