Shala Rojmel
નસીબની જ રમત છે બધી

નસીબની જ
રમત છે બધી સાહેબ,
જે હાથમાં નથી તે હૈયે
ઘર કરી બેઠા છે !!

nasib ni j
ramat chhe badhi saheb,
je hath ma nathi te haiye
ghar kari betha chhe !!

કોઈ પ્રેમ કરનાર ને પુછી

કોઈ પ્રેમ કરનાર ને
પુછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા
ક્યાં ક્યાં ઉભું રહેવું પડે છે !!

koi prem karanar ne
puchhi to juvo,
koini ek zalak jova
kya kya ubhu rahevu pade chhe !!

Love Shayari Gujarati

3 years ago

તને મારી સિવાય બીજા કોઈની

તને મારી સિવાય
બીજા કોઈની તકદીરમાં
કેવી રીતે જવા દઉં,
મારું ચાલે તો તને
બીજા કોઈના સપનામાં
પણ ના જવા દઉં !!

tane mari sivay
bija koini takadir ma
kevi rite java dau,
maru chale to tane
bija koina sapanama
pan na java dau !!

પ્રેમ એટલે તને વિચારતા જ,

પ્રેમ એટલે
તને વિચારતા જ,
મારા ચહેરા પર
આવતી મુસ્કાન !!

prem etale
tane vicharata j,
mara chahera par
aavati muskan !!

Love Shayari Gujarati

3 years ago

સંબંધ માત્ર જરૂર ના જ

સંબંધ માત્ર
જરૂર ના જ નહીં,
જીવના પણ રાખો સાહેબ !!

sambandh matr
jarur na j nahi,
jiv na pan rakho saheb !!

ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક

ઓફલાઈન રહેવાનો
તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં
ઓનલાઈન હો !!

offline rahevano
tamane koi hakk nathi,
jayare tame koina dil ma
online ho !!

જો ઉંઘવાના રૂપિયા મળતા હોત,

જો ઉંઘવાના
રૂપિયા મળતા હોત,
તો દુનિયાના સૌથી અમીર
લોકોમાં મારું નામ હોત !!
😂😂😂😂😂

jo unghavana
rupiya malata hot,
to duniyana sauthi amir
lokoma maru nam hot !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રસ્તો ભલેને ગમે તેવો હોય,

રસ્તો ભલેને
ગમે તેવો હોય,
તું સાથે હશે તો
મંઝીલ જરૂર મળશે !!

rasto bhalene
game tevo hoy,
tu sathe hashe to
manzil jarur malashe !!

કેટલું સુકુન મળે છે તને

કેટલું સુકુન મળે છે
તને યાદ કરીને,
થોડા આંસુ આવે છે
પણ મીઠા લાગે છે !!

ketalu sukun male chhe
tane yad karine,
thoda aansu aave chhe
pan mitha lage chhe !!

બસ મારી સાથે હંમેશા તું

બસ મારી સાથે
હંમેશા તું હોય,
એથી વિશેષ
જિંદગી શું હોય !!

bas mari sathe
hammesha tu hoy,
ethi vishesh
jindagi shu hoy !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.