ઝંખના બસ થોડી લાગણીની હતી,
ઝંખના બસ
થોડી લાગણીની હતી,
બાકી આ હૃદયની બીજી
ક્યાં કોઈ માંગણી હતી !!
zankhana bas
thodi laganini hati,
baki raday ni biji
kya koi mangani hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે લોકોમાં સામે બોલવાની હિંમત
જે લોકોમાં સામે
બોલવાની હિંમત નથી હોતી,
એ લોકો જ સ્ટેટસ મુકીને
સંભળાવતા હોય છે !!
😂😂😂😂😂😂😂
je lokoma same
bolavani himmat nathi hoti,
e loko j status mukine
sambhalavata hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુંદર છોકરીઓ ક્યારેય ભણવામાં ધ્યાન
સુંદર છોકરીઓ ક્યારેય
ભણવામાં ધ્યાન નહીં આપે,
એમને ખબર જ છે કે
એમના માટે કોઈ ગધેડાની
જેમ વાંચતો જ હશે !!
😂😂😂😂😂😂😂
sundar chhokario kyarey
bhanavama dhyan nahi aape,
emane khabar j chhe ke
emana mate koi gadhedani
jem vanchato j hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઔકાતથી વધારે મહત્વ આપશો, તો
ઔકાતથી
વધારે મહત્વ આપશો,
તો લોકો એમની ઔકાત
બતાવશે જ !!
aukat thi
vadhare mahatv aapasho,
to loko emani aukat
batavashe j !!
Life Quotes Gujarati
3 years ago
મને તારી સીધી સાદી વાતો
મને તારી
સીધી સાદી વાતો કરતા,
રોમેન્ટિક વાતો વધારે ગમે છે !!
mane tari
sidhi sadi vato karata,
romantic vato vadhare game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બંને બાજુથી થતો પ્રેમ થોડા
બંને બાજુથી થતો પ્રેમ
થોડા સમય માટે જ હોય છે,
જયારે એકતરફી પ્રેમ હંમેશા
માટે હોય છે !!
banne bajuthi thato prem
thoda samay mate j hoy chhe,
jayare ek tarafi prem hammesha
mate hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
ફક્ત છોડીને નહીં, તોડીને પણ
ફક્ત છોડીને નહીં,
તોડીને પણ ગયા છો તમે !!
fakt chhodine nahi,
todine pan gaya chho tame !!
Breakup Shayari Gujarati
3 years ago
એકના હૃદયમાં ધડકતો હોય બીજાનો
એકના હૃદયમાં
ધડકતો હોય બીજાનો શ્વાસ,
બસ એનું જ નામ વિશ્વાસ !!
ek na hr̥day ma
dhadakato hoy bijano shvas,
bas enu j nam vishvas !!
Life Quotes Gujarati
3 years ago
I Love You થી પણ
I Love You થી પણ
વધારે અસરકારક શબ્દ છે,
હમણાથી પાતળી લાગે છે !!
😂😂😂😂😂😂
i love you thi pan
vadhare asarakarak shabd chhe,
hamanathi patali lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આમ તો બધી છોકરીઓ સુંદર
આમ તો બધી
છોકરીઓ સુંદર જ હોય છે,
પણ ચશ્મીશ છોકરીઓની તો
વાત જ અલગ હોય છે !!
am to badhi
chhokario sundar j hoy chhe,
pan chasmish chhokarioni to
vat j alag hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
